બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપઘઉંનો કરકરો લોટ
  2. ૧ કપઘઉંનો ઝીણો લોટ
  3. ૩ ટીસ્પૂનતેલ
  4. ૧ ટીસ્પૂનજીરુ
  5. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક વાસણમાં બન્ને લોટ ભેગા કરી તેમાં મીઠું, તેલ નું મોણ, અધકચરું વાટેલું જીરું મીક્સ કરો, જીરું આદણી પર ક્રશ કરી લો

  2. 2

    થોડું હુંફાળા પાણીથી કઠણ લોટ બાંધવો, લોટ ખુબ જ કેળવો,૧૦ મિનિટ સુધી રહેવા દો

  3. 3

    ૧૦ મિનિટ પછી નાના લુઆ કરી મીડીયમ જાડી ભાખરી વણી લો, અને લોઢી પર ધીમા તાપે ગુલાબી રંગ ની શેકી લો, ઉપર થી ઘી લગાવી દો, ગરમ ગરમાગરમ બિસ્કિટ ભાખરી ખાવાની ખૂબ મજા આવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes