વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
Arti Vaishnav
Arti Vaishnav @Artivaishnav65
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૨ લોકો માટે
  1. દુધી
  2. ગાજર
  3. ટામેટાં
  4. બટાકુ
  5. લસણ
  6. કોથમીર
  7. આદુ
  8. મરચું
  9. હળદર
  10. મીઠું
  11. ૨૦૦ મીલી પાણી ને મસુર ની દાળ ને

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજી ધોઈ ને દાલ સાથે બાફી લેવા

  2. 2

    પછી તેમાં પીસેલા આદુ મરચાં લસણ મીઠું નાખીને થોડીવાર માટે ઊકાલવુ પછી વઘાર કરવો

  3. 3

    વઘાર માટે તેલ મૂકી તેમાં જીરું હિંગ નાખી વઘાર કરવો પછી પાછું થોડીવાર માટે ઊકાલવુ

  4. 4

    પછી ગરમ ગરમ પીરસવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Arti Vaishnav
Arti Vaishnav @Artivaishnav65
પર

Similar Recipes