હોમ મેડ પીઝા (Home Made Pizza Recipe In Gujarati)

Julie Joshi
Julie Joshi @julie_06
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૨૫૦ ગ્રામ ગાજર
  2. ૨૫૦ ગ્રામ કોબી
  3. ૧ નાનું બીટ
  4. ૧ મિડીયમ કેપ્સિકમ
  5. મોટી ડુંગળી
  6. ૨ ચમચી તેલ
  7. સ્વાદ મુજબ મીઠુ
  8. ૧/૨ ટી સ્પૂન મરચું
  9. ૧/૪ ટી સ્પૂન હળદર
  10. ચીઝ ક્યુબ્સ જરૂર મુજબ
  11. સોસ સ્વાદ મુજબ
  12. ૨ નંગપીઝા માટે ના રોટલા (એટલે ૪ આવશે તે તૈયાર લેવા)

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પહેલા કોબી,ગાજર, બીટ ને ખમણી લેવા, કેપ્સિકમ ને ઝીણા સુધારવા, ડુંગળી ઝીણી સમારવી

  2. 2

    એક કડાઈ તેલ મૂકી તેલ આવે એટલે તેમાં ઉપર જણાવેલ બધી વસ્તુ નાખી તેમાં મીઠું, હળદર, મરચુ નાખવું અને સાતળવું

  3. 3

    હવે એક લોઢી પર માખણ કે ઘી લગાવી તેના પર પીઝા નો રોટલો રાખવો, થોડીવાર રાખી પછી તેની સાઇડ બદલવી

  4. 4

    તેના પર પીઝા નો સોસ લગાવો અને ઉપર મુજબ બનાવેલ મસાલો ઉપર પાથરવો તેના પર ચીઝ ખમણવું ને પછી કોઈ ઢાંકણ ઢાકવું ને થોડીવાર રહેવા દેવું નીચે ક્રિસ્પી થાય એટલે બની ગયો સમજવું

  5. 5

    બની ગયા પછી તેમાં સોસ લગાવો ને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Julie Joshi
Julie Joshi @julie_06
પર

Similar Recipes