ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)

Devisha Harsh Bhatt
Devisha Harsh Bhatt @Devisha
Ahmedabad, india
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 1મોટો બાઉલ છાશ
  2. 4 ચમચીબેસન
  3. 1 ચમચીકઢી નો મસાલો
  4. જરૂર મુજબ મીઠુ
  5. જરૂર મુજબ ગોળ
  6. 2 ચમચીઘી
  7. 1 ચમચીજીરૂ
  8. 2મોટા સમારેલા લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    છાશ મા બેસન ઉમેરી હલાવી તેમા કઢી નો મસાલો,મીઠુ,ગોળ અને લીલા મરચા ઉમેરી ઉકળવા દો.

  2. 2

    વઘારીયા મા ઘી લઈ ગરમ થાય એટલે જીરૂ ઉમેરી કઢી મા ઉમેરી હલાવી ઉકાળો.કઢી ઉકળી જાય એટલે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devisha Harsh Bhatt
પર
Ahmedabad, india

Similar Recipes