લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)

Rekha Ramchandani @cook_25851059
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ને ધોઈ ને સમારવી.ડુંગળી નો લીલો ભાગ અને સફેદ ભાગ અલગ અલગ સમારી ને રાખવા.ટામેટા, બટાકા, મરચા,આદુ અને લસણ ઝીણા સમારવા.
- 2
એક પેન માં તેલ ગરમ કરી રાઈ, જીરું અને હિંગ નાખી જીરું તતડે પછી તેમાં તેમાં આદુ અને લસણ નાખી સાંતળવું.લસણ સંતળાય પછી તેમાં લીલી ડુંગળી નો સફેદ ભાગ નાખી ને સાંતળવું.
- 3
ડુંગળી સંતળાય પછી તેમાં બટાકા અને ટામેટા નાખી ઢાંકી ને બટાકા ચડવા દેવા.બટાકા ચડી જાય પછી તેમાં બધા મસાલા એડ કરી મિક્સ કરવું.
- 4
મસાલા મિક્સ કર્યા બાદ લીલી ડુંગળી નો લીલો ભાગ એડ કરી મિક્સ કરી ને ૨ મિનિટ થવા દેવું.
- 5
તૈયાર છે લીલી ડુંગળી નું શાક.આ શાક રોટલી કે રોટલા જોડે ખાવા માં આવે છે.શાક ને સર્વિંગ બાઉલ માં લઈ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3 #food festival# week 3 kailashben Dhirajkumar Parmar -
લીલી ડુંગળી અને બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#FFC3#food festival#cookpad Gujarati Jayshree Doshi -
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#FFC3#food festival Week 3સામાન્ય રીતે લીલી ડુંગળી ઓળામાં, ભજિયામાં, લીલા ચણાનાં શાકમાં કે બીજા મિક્સ શાકમાં નાંખીએ.આજે મેં ફુડ ફેસ્ટીવલ૩ માટે મારા મમ્મીને યાદ કરી આ લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
લીલી ડુંગળી ને ગાઠીયા નું શાક (Lili Dungri Ganthiya Shak Recipe In Gujarati)
#FFC3 #wc3#cookpadgujarati#cookpadindia Khyati Trivedi -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
લીલી ડુંગળી અને બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#BR#cookpadindia Rekha Vora -
-
-
લીલી ડુંગળી અને બટાકાનું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
લીલી ડુંગળી નું શાક (Green Onion sabji Recipe In Gujarati)
#FFC3#greenonionsabji#લીલીડુંગળી#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
આ બહુજ સિમ્પલ અને ક્વીક ડીશ છે પણ ખૂબજ ટેસ્ટી બને છે. આ શાક ખાઓ તો એનો ટેસ્ટ મોઢા માં રહી જાય છે, તો ચોક્કસ ટ્રાય કરશો.#FFC3 Bina Samir Telivala -
-
લીલી ડુંગળી ચણા દાળનું શાક (Lili Dungli Chana Dal Shak Recipe In Gujarati)
#FFC3#week3#cookpadindia#cookpadgujrati Shilpa khatri -
-
લીલી ડુંગળી અને ગાજર નું શાક (Spring Onion Carrot Sabji Recipe In Gujarati)
#FFC3 Ankita Tank Parmar -
-
-
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલી ડુંગળી એકદમ તાજી મળે છે, શાક કે ગ્રેવી માં ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15987248
ટિપ્પણીઓ (14)