રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં મેથી કાપી એડ કરો હવે તેમાં બધા મસાલા તેલ તેલ તલ એડ કરી લોટ બાંધી લો લોટ ને ૨ કલાક રેસ્ટ આપો
- 2
લોટના લૂઆ બનાવીને ઢેબરા વની લો તવી પર બન્ને બાજુથી શેકી લો દહીં અથવા કેચપ સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiસાતમ સ્પેશિયલ ઢેબરા!! Neeru Thakkar -
-
-
મેથી ઢેબરા (Methi dhebra recipe in Gujarati)
બાજરી અને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવતા મેથીના ઢેબરા એ ગુજરાતી લોકોની ખુબ જ પ્રિય વાનગી છે. પ્રવાસમાં લઇ જવા માટેની આ સૌથી સરસ વસ્તુ છે. દહીં અને ગોળ એને ખાટો-મીઠો સ્વાદ આપે છે જ્યારે તેમાં ઉમેરાતી ફ્રેશ મેથી એક અલગ જ ફ્લેવર આપે છે. મેથીના ઢેબરા માખણ, અથાણા અને ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે.#વેસ્ટ#પોસ્ટ1#સાતમ#પોસ્ટ3 spicequeen -
-
-
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#BW#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#BW Neeru Thakkar -
-
-
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથીની ભાજી શિયાળામાં જ મળે છે.. એટલે મેથી ના રસિયા મુઠીયા, ઢેબરા, પૂરી, ગોટા,હાંડવો. બધું જ બનાવી ને ખાવા જોઈએ .. Sunita Vaghela -
મલ્ટીગ્રેન મેથી ઢેબરા (Multigrain Methi Dhebra Recipe In Gujarati)
આપણે જાણીયે છે મેથી ખુબ જ ગુણકારી છે.. પણ છતાં ઘણી વાર એવુ બનતું હોઈ છે કે એના કડવા સ્વાદ ને કારણે નથી ભાવતી તો મેથી ને શાક સિવાય ઉપયોગ માં લઇ ને વિવિધ વાનગી બનાવી ને મેથી ના ગુણ મેળવી શકીએ છે.#CB6#CF Ishita Rindani Mankad -
-
મેથી ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#GA4#Week19શિયાળામાં લિલી મેથી આવે એટલે મારે ત્યાં આ બધા ના પસંદ એવા મેથી ઢેબરા ખાસ બને મારા ઘરે બધા ને ખૂબ પસંદ છે Dipal Parmar -
-
-
-
-
-
-
મેથીના ઢેબરા(DHEBRA RECIPE IN GUJARATI)
#GA4#week8milkઆ ઢેબરા હેલ્ધી છે અને શિયાળામાં મેથી બહુ મળે છે અને ગુણકારી છે. Smita Barot -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15990936
ટિપ્પણીઓ