હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara

હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 2 બાઉલ પાલક
  2. 1 બાઉલ લીલી ડુંગળી
  3. 1 બાઉલ લીલું લશન
  4. 1/2 બાઉલ ધાણા
  5. 2કેપશિકમ
  6. 1 બાઉલ વટાણા
  7. 5-7લીલાં મરચાં
  8. 1/2 બાઉલ ફૂદીનો
  9. 1 ટુકડોઆદું
  10. 2બટાકા
  11. 1/2બાઉલ પૌઆ
  12. 3-4 ચમચીચણા નો લોટ
  13. મીઠું સંવાદ મુજબ
  14. 1 ચમચીસંચળ
  15. 1લિબું
  16. 1 ચમચીમરી પાઉડર
  17. 1 ચમચીજીરું
  18. 1 ચમચીચાટ પાઉડર
  19. 1 ચમચીગરમ મસાલો
  20. તેલ
  21. 10 નગકાજુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પેનમાં 3 ચમચી તેલ મકો.તેમાં. લસણ,ડુંગળી, કેપ્સીકમ,વટાણા,આદુ,મરચા, નાખીને સાતરો.હોવી પાલખને ગરમ પાણીમાં બોઇલ કરીને પાણી કાઠી ને તે પણ સાતરો.

  2. 2

    હવે ઠડું પડે ત્યારે મિક્સરમાં મિક્ષ કરી દો.હવે તેમાં પૌઆ નાખી ને મીક્ષર કરી દો.

  3. 3

    હવે તેમાં મીઠું, સંચળ, મરી,ગરમમસાલો,ચાટ મસાલો,લિબુ અને ચણાના લોટ ને શેકીને નાખો,હવે બરાબર મિક્ષ કરો.હવે તેણે ગોળ વાળીને તેની ઉપર કાજુ લગાડી દો.

  4. 4

    હવે એક પેન માં તેલ મુુકો.અને તળી લો. ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes