કાજુ પૌવા બટાકા (Kaju Pauva Bataka Recipe In Gujarati)

Karuna harsora @KarunaHarsora
કાજુ પૌવા બટાકા (Kaju Pauva Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેલા પૌવા ને જોઈ લેવા ત્યારબાદ બટાકા સુધારી લેવા જીણા ટામેટાં ડુંગળી એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઇ જીરૂ નાખવું સૂકું લાલ મરચું આખું
- 2
ત્યારબાદ ડુંગળી બટાકા સાંતળી લેવા ત્યારબાદ તેને એન્ટર આદુ-મરચાની પેસ્ટ નાખવી પછી તેમાં ખાંડ નાખવી મીઠું હળદર લીંબુનો રસ સારી રીતના હલાવી લેવું
- 3
સારી રીતના ચડી જાય એટલે તેની અંદર પવન નાખી દેવા ત્યારબાદ 1/2 વાટકી કાજૂ નાંખી દેવા ઉપરથી કોથમીર ભભરાવી દેવી આ સાથે કાજુ પૌવા બટાકા તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
Week 1બટાકા પૌવા (લીલું લસણ) #CB1દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક મેન ગણાય છે અને નવસારીમાં પૌવા ની મિલ બહુ બધી છે અને જાતજાતના પૌવા મળે છે બટાકા પૌવા લગભગ બધાના ઘરમાં બનતા હોય છે અને બધાને ભાવતા પણ હોય છે અને હેલ્ધી નાસ્તો છે દરેકના ઘરમાં અલગ અલગ રીતે બનતા હોય છે મેં આજે લીલા લસણ વાળા તીખા મીઠા બટાકા પૌવા બનાવ્યા છે Kalpana Mavani -
-
-
-
-
-
-
-
-
-
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
#childhood આ રેસિપી મને મારા મમ્મીએ બચપનથી બનાવીને ખવડાવી છે .મારા ઓલટાઈમ ફેવરીટ છે કે જલ્દીથી બની જાય છે પચવામાં પણ સરળ છે અને એક હેલ્ધી રેસિપી છે. Nasim Panjwani -
-
-
-
-
બટાકા પૌઆ
#મોમ સ્ટાઇલ પૌઆઆમ તો બટાકા પૌવા ઘરે ઘરે જ બનતા જ હોય છે. મોટેભાગે નાસ્તામાં બટાકા પૌવા બનતા જ હોય છે અને મહેમાન આવે તો પણ નાસ્તામાં બટાકા પૌવા જ બનાવવામાં આવે છે. છ્તા નાના મોટા સૌને ઇનો ટેસ્ટ પસંદ આવે ને વારંવાર બનાવવાનું મન થાય એવા સ્વાદિષ્ટ પૌવા આજે બનાવો. Rekha Rathod -
-
-
-
બટેટા પૌવા(batata pauva recipe in gujarati)
બટેટા પૌવા દરેક ગુજરાતીના ઘરમાં બનતા નાસ્તામાં અને સાંજે લાઈટ ડિનર માં લઈ શકાય છે#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આમ તો બધી જ રસોઈ હું મારી મમ્મી પાસેથી શીખી છું.પણ બટાકા વડા એટલે અમારા ઘરે બનતી અને બધાની ફેવરિટ એવી આઈટમ.જે આજે મધર્સ ડે નિમિત્તે હું મારી મમ્મીને dedicate કરું છું. Urvi Mehta -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16010767
ટિપ્પણીઓ (3)