વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)

ashamita badiyani
ashamita badiyani @Ashamita_3233
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
3 લોકો
  1. 250 ગ્રામવટાણા
  2. 2 નંગબટાકા
  3. 1 નંગમરચું
  4. ધાણાભાજી
  5. નાનો આદુ નો કટકો
  6. 2ટામેટાં
  7. 2 ચમચીધાણાજીરૂ
  8. 2 ચમચીમરચું
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. 1/4 ચમચી હળદર
  11. 3પાવડા તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    વટાણા ફોલી બટેકા ને સુધારી નાખો ટામેટાના કટકા કરી નાંખવા ને આદુને ખમણી નાખો મરચા ની કટકી કરી નાખો

  2. 2

    કૂકરમાં ત્રણ પાવરા તેલ મૂકો તેલ આવે એટલે હિંગ નાંખી તેમાં વટાણા બટાકા અને ટામેટા નાખી દો આદુ મરચાં નાખી દો તેને સરસ હલાવી નાખો 1/2 ગ્લાસ પાણી નાખો 3 સીટી વગાડો શાક બની જાય એટલે બાઉલમાં લઈ લો પછી માથે કોથમીર છાટો અ ને સર્વ કરો બાઉલમાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ashamita badiyani
ashamita badiyani @Ashamita_3233
પર

Similar Recipes