વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર શીમલા મરચાં ફુલાવર ડુંગળી ઝીણી સમારેલી કોથમીર લીલાં મરચાં આ બધું એક સરખા પ્રમાણમાં કાપી લો વટાણા છોલી લો. ડુંગળી બારીક સમારી લો અને ટામેટા આદુ અને લસણ મોટા કાપી લો
- 2
એક કડાઈમાં એક ચમચો તેલ ગરમ કરી તેમાં ગાજર ડુંગળી ફુલાવર વટાણા કેપ્સિકમ મરચાં લીલા મરચા ઝીણા સમારેલા આ બધું સાંતળી લો ટામેટા આદુ લસણ મરી તેજ પત્તા લવિંગ કોપરાનું ખમણ આ બધાની પેસ્ટ બનાવી લો
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરી એમાં લવિંગ તેજ પત્તા જીરું મરી નાખી વઘાર કરી તેમાં બારીક સમારેલી ડુંગળી ને સાંતળો અને પછી એમાં તૈયાર કરવામાં આવેલી પેસ્ટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો પછી પછી મરચું, હળદર, ધાણાજીરું, મીઠું સ્વાદ અનુસાર સુકા લાલ મરચા નાખી સાંતળો
- 4
પછી એમાં બધા જ સાંતળી ને રાખેલા ગાજર ડુંગળી કેપ્સિકમ વટાણા ફુલાવર, કોથમીર આ બધું નાખી મિક્સ કરી લો એક ગ્લાસ પાણી ઉમેરી દો અને દસ મિનીટ સુધી ધીમી આંચ પર પકાવો
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ વેજ કોલ્હાપુરી મેં અહીં સર્વ કર્યું છે
Similar Recipes
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#food festival#coca ped Gujarati Jayshree Doshi -
વેજ પરદા બિરયાની (Veg Parda Biryani Recipe In Gujarati)
#FFC5#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#Week 5#Dinner recipe cooksnap challengeમેં આ રેસિપી આપણા કુકપેડના ઓથર શ્રી સોનલ ગૌરવ સુથારની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ સોનલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
-
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
પંજાબી ટાઈપ નું શાક બહુ જ ટેસ્ટી,નાન,પરાઠા કે રોટી સાથે ખવાય છે..#EB#week8 Sangita Vyas -
-
-
-
-
-
કાઠિયાવાડી ભરેલા બટાકા નું રસાદાર શાક (Kathiyawadi Bharela Bataka Rasadar Shak Recipe In Gujarati)
#FFC2 food festival ( week_2)#Week 2#Cookpad gujarati kailashben Dhirajkumar Parmar -
રાજસ્થાની મિસ્સી રોટી (Rajasthani Missi Roti Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
વેજ કોલ્હાપુરી (Veg kolhapuri recipe in Gujarati)
#FFC5#week5#WDC#cookpadgujarati#cookpadindia#cookpad વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિટીની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ગરમ મસાલા સાથે રેડ ગ્રેવીમાં આ ડીશ બનાવવામાં આવે છે. જેમાં વેજિટેબલ્સ અને પનીરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બપોરના કે રાતના જમવામાં વેજ કોલ્હાપુરી ને નાન, પરાઠા, રોટી કે રાઇસ ની સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
પંજાબી ચોળાનું શાક (Punjabi Chola Shak Recipe In Gujarati)
#food festival#cookpad Gujarati Jayshree Doshi -
વટાણા સરગવા નું શાક (Vatana Sargva Recipe In Gujarati)
#FFC4#Week-4# cookpad Gujarati# food festival-4 kailashben Dhirajkumar Parmar -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EBWeek 8વેજ કોલ્હપુરી એક પરંપરાગત મરાઠી વાનગી છે. જેમાં મિક્સ શાકભાજી ને નાળિયેર ની ગ્રેવી માં બનાવવા માં આવે છે. મહારાષ્ટ્ર ઉપરાંત નોર્થ ઇન્ડિયા માં પણ પ્રચલિત છે. Archana Parmar -
-
-
વેજ પનીર કોલ્હાપુરી (Veg Paneer Kolhapuri Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
રાજસ્થાની મિસ્સી રોટી (Rajasthani Missi Roti Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5 : વેજ કોલ્હાપુરીપંજાબી શાક મને તો બહુ જ ભાવે 😋 વેજ કોલ્હાપુરી one of my favourite curry . Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (11)