ઈંદોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

ઈંદોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 વાટકીપલાળેલા પૌઆ
  2. 1 નંગ બટાટુ
  3. 1 નંગ સમારેલો કાંદો
  4. 1 નંગ સમારેલો ટામેટા
  5. 1 નંગ સમારેલો કેપ્સિકમ
  6. 1 નંગ સમારેલો ગાજર
  7. 1/2 વાટકીશીંગદાણા
  8. 1/2 ચમચીરાઇ
  9. 1-2આખા મરચા
  10. લીંબુ રસ જરુર મુજબ
  11. 1/2 ચમચીહળદર
  12. 1/2 ચમચીમરચુ પાઉડર
  13. 2 ચમચીખાંડ
  14. ગાઁનિઁશ માટે
  15. સેવ
  16. ઘાણાભાજી

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સોથી પેલા પૌઆ ઘોઇ ને પલાળી કોરા કરી લો.

  2. 2

    હવે પેન માં તેલ મુકી રાઇ,આખુ લાલ મરચુ,લીમડા ના પાન વગાર કરી લો.

  3. 3

    હવે તેમાં બટાકા મુકી ચડવા દો.બટાકા ચડે એટલે કાંદા,કેપ્સિકમ,ટામેટા, ઉમેરો 2-3 મિનિટ કુક કરો.

  4. 4

    હવે તેમાં હળદર,મરચુ,લીંબુ રસ,ખાંડ,મીઠું,પા કપ જેટલું પાણી ઉમેરી 2 મિનિટ કુક કરો.

  5. 5

    હવે તેમાં પૌઆ ઉમેરી બરાબર મસાલો મિક્સ કરો.તૈયાર છે ઈંદોરી પૌઆ ઉપર થી સેવ નાંખી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes