એપલ અંજીર શેક (Apple Anjeer Shake Recipe In Gujarati)

Urvi Buddhadev @Urvi_Buddhadev
એપલ અંજીર શેક (Apple Anjeer Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિકસર જાર માં દૂધ અને એપલ નાખી પીસી લો.
- 2
ત્યારબાદ તેમાં પલાડેલ અંજીર અને ખાંડ નાખી પાછુ એકરસ થાય ત્યાં સુધી પીસી લો.તો રેડી છે એપલ અંજીર શેઇક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એપલ-ફ્રેશ અંજીર મિલ્ક શેક (Apple Fresh Anjeer Milkshake Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Bina Mithani -
ખજૂર, અંજીર એપલ શેક (Khajoor Anjeer Apple Shake Recipe In Gujarati)
#makeinfruit#મેક ઈન ફ્રુટી#ખજૂર અંજીર એપલ શેઇકરોજ એક 🍎 એપલ ખાવાથી ડો. પાસે જવું પડતું નથી જેને એકલું સફરજન ન ભાવે e લોકો આવો શેક કે juices પણ પી શકે છે તો આજે મેં 🍎 એપલ શેક બનાવ્યો છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
કાજુ અંજીર શેક (Kaju Anjeer Shake Recipe In Gujarati)
#GA4 #Week4#Post 4આ શેક ખૂબ જ હેલ્ધી છે અને હવે તો નવરાત્રીના ઉપવાસ ચાલુ થશે તો આ શેક જો તમે સવારે પી લો તો આખો દિવસ તમને ભૂખ લાગતી નથી . Manisha Parmar -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ શેક (Khajoor Anjeer Dryfruit Shake Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેકખજૂર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો દરરોજ ૨/૩ પીસ ખજૂર ખાવી જોઈએ. અને સાથે ડ્રાય ફ્રુટ પણ ખાવું જોઈએ. તો મેં આજે ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેક બનાવ્યું. છોકરાવ ડ્રાય ફ્રુટ નથી ખાતા હોતા તો આવી રીતે મિલ્ક શેક બનાવી ને તેમાં ડ્રાય ફ્રુટ નાખી એમને પીવડાવી શકાય છે. Sonal Modha -
-
-
-
-
-
પ્લમ,એપલ અને ફીગ જ્યુસ (Plum Apple and Fig Juice Recipe In Gujarati)
#SJC પ્લમ અને એપલ ખાટા-મીઠા હોય છે.ફીગ માં નેચરલ ખાંડ પુષ્કળ પ્રમાણ માં હોય છે.તેથી ખાંડ નાં ઉપયોગ વગર આ જ્યુસ બનાવ્યો છે. Bina Mithani -
-
-
-
કાજુ અંજીર મિલ્ક શેક (Kaju Anjeer Milk Shake Recipe In Gujarati)
કેમ છો બધા? કાલથી નવરાત્રી ચાલુ થવાની.આમ જોયે તો આજની આ મહામારી ના વાતાવરણ માં ઉપવાસ કરવાની ડોકટરો ના જ કહેતા હોય છે.પણ ગુજરાત ની પરંપરા મુજબ જે લોકો કાયમ નવરાત્રી કરે છે તે તો કરવા ના જ .પણ હા ઉપવાસ માં લઈ શકાય તેવુ એનર્જી થી ભરપૂર હેલ્ધી ડ્રીંક આપના માટે. #GA4#Week5 Jayshree Chotalia -
-
-
-
-
ફ્રેશ અંજીર-એપલ સલાડ(fresh anjeer-apple salad recipe in Gujarati
#NFR જ્યારે તાજા અંજીર ની સિઝન હોય ત્યારે આ સલાડ જરૂર બનાવું છું.જેમાં લીંબુ અને મધ નાં ડ્રેસિંગ સાથે સ્વાદિષ્ટ લાગે છે.જ્યારે અંજીર ની સિઝન ન હોય ત્યારે સૂકાં અંજીર ને પલાળી ને પણ બનાવી શકાય.આ એક સાઈડ ડિશ છે. Bina Mithani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16031138
ટિપ્પણીઓ (8)