વિધાઉટ સુગરકેન એનર્જી બુસ્ટર (Without Sugarcane Energy Booster Recipe In Gujarati)

Smita Tanna @smitatanna612
વિધાઉટ સુગરકેન એનર્જી બુસ્ટર (Without Sugarcane Energy Booster Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકામાં પાણી લઈ ને એક કલાક સુધારીને લો ને ઓગળવા દો ત્યારબાદ મિક્સર જારમાં ફુદીનાના પત્તા આદુ સંચળ પાઉડર લીંબુનો રસ એડ કરીને જાય માં પીસી લો અને ગરણી થી ગાળી લો અને બરફના ટુકડા નાખી સર્વ કરો તો તૈયાર છે એનર્જી બુસ્ટર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આમલા જીન્જર ઈમ્યુનીટી બુસ્ટર જ્યુસ (Amla Ginger Energy Juice recipe in Gujarati)
#MW1#amla શિયાળાની સિઝનમાં ખૂબ સારા મળતા આમળા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમળા એક બહેતરીન ઔષધિ પણ છે. શિયાળામાં આમળા ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આમળામાં વિટામીન સી ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આમળાનો રસ પીવાથી કોલેસ્ટેરોલમાં, હાર્ટ પ્રોબ્લેમમાં, શરીરની પાચનક્રિયામાં ઘણી બધી રીતે ફાયદો થાય છે. આમળાના રસમાં ફાઈબર પણ સારા પ્રમાણમાં હોય છે. જેને લીધે બોડીના ટોક્સિક પણ દૂર થાય છે. આવા ગુણકારી આમળામા આદુ ઉમેરી તેને વધુ હેલ્ધી બનાવતો જ્યુસ પણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ જ્યુશ ને વધુ ટેસ્ટી બનાવવા મે તેમાં ફૂદીનો પણ ઉમેર્યો છે. Asmita Rupani -
-
-
-
ઇમ્યુનિટી બુસ્ટર બોલ્સ (Immunity Booster Balls Recipe In Gujarati)
#Immunityવર્ષો થી હળદર અને સુંઠ ને એક સુપર ઔષધિ ગણવામાં આવે છે Smruti Shah -
-
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujarati)
#Immunityઅત્યારે કોરોનાના કપરા કાળમાં બધા એ ઇમ્યુનિટી વધારે તેવી ખાણી પીણી પસંદ કરવી જોઈએ. અત્યારે ઉનાળામાં ગરમ ઉકાળા ન લઈ શકીએ ત્યારે આ પીણું સ્વાસ્થ્ય વર્ધક છે. Mayuri Chotai -
વોટરમેલન જ્યુસ (Watermelon juice recipe in Gujarati)
ઉનાળામાં તરબૂચ નું જ્યુસ શરીરને ઠંડક આપે છે અને ખૂબ જ રિફ્રેશિંગ લાગે છે. આ એક ખૂબ જ સરળ અને જલ્દીથી બની જતી રેસીપી છે. લીંબુ, ફુદીનો અને સંચળ ઉમેરવાથી આ જ્યુસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઉનાળામાં આરોગ્યપ્રદ ઠંડક આપનાર શરીરની સ્ટેમિના ટકાવી રાખનાર બીલાનું શરબત ખૂબ જ ઉપકારક છે આ શરબત પીવાથી ઉનાળામાં લૂ લાગતી નથી અને પેટમાં લાંબો સમય સુધી ઠંડક રહે છે એસીડીટી માં પણ રાહત થાય છે આમ ઉનાળામાં આ શરબત ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
તરબૂચ 🍉& ફુદીનાનું 🌿શરબત🍹
ગરમીની સિઝન આવતા જ તમે એવા ડ્રિંક્સની શોધમાં રહો છો જેનાથી તમને ઠંડકનો અહેસાસ થાય અને ગરમીથી પણ રાહત મળે. આ ડ્રિંક્સને બનાવવામાં સમય પણ ઓછો લાગે છે અને તેનો સ્વાદ ઘરમાં બધાને પસંદ આવશે.તો ચાલો બનાવીએ તરબૂચ- ફુદીનાનું શરબત... 🍹🍹 Dr. Pushpa Dixit -
તરબૂચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
#SM#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#juice#watermelonjuice Neeru Thakkar -
-
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
આ રેસીપી એટલી ઇઝી છે અને ઉપવાસમાં પણ પીવાય તેવી છે અને મારા ઘરે બધાને બહુ જ ભાવે છે તેથી હું આપની સાથે શેર કરું છું Meghana N. Shah -
જાંબુ નું શરબત (Jamun Sharbat Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
ઈમ્યુનીટી બુસ્ટર કાવો(immunity Booster kavo Recipe in Gujarati)
#Immunity#midweek#goldenapron3#week23#pudina Kruti's kitchen -
-
શેરડીનો રસ શેરડી વગર (Sugarcane Juice without Using Sugarcane Recipe In Gujarati)
#weekend#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
જિંજર લેમન એનર્જી ડ્રિંક (Ginger Lemon Energy Drink Recipe In Gujarati)
Ginger & lemon is best for body. Valu Pani -
વિટામીન સી બુસ્ટર (Vitamin C Booster Recipe In Gujarati)
#Immunityમિત્રો અત્યારે કોરોના ચાલી રહ્યો છે તમે આજે વિટામિન સીથી ભરપૂર ઉનાળા સ્પેશિયલ વિટામીન બુ સ્ટર બનાવ્યુંઆમાં આમાં મેં ગાજર નારંગી એવા વિટામિન સીથી ભરપૂર શાકભાજી અને ફ્રુટ નો ઉપયોગ કર્યો છે Rita Gajjar -
ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
#immunityશિયાળામાં બહું જ હેલ્ધી અને સ્વાદિષ્ટ, બે મહિના સુધી સાચવી શકાય તેવી વાનગી. જે ફાઈબર, વીટામીન અને એન્ટીઑકિસડન્ટો થી ભરપુર છે. Avani Suba -
-
શેરડી નો રસ (Sugarcane Juice Recipe In Gujarati)
આજે sugarcane juice પીવાનું મન થયું તો મેં without sugarcane જયુસ બનાવ્યું. જે ટેસ્ટ મા એકદમ સરસ બન્યું. Sonal Modha -
-
દ્રાક્ષ નું જ્યૂસ (Draksh Juice Recipe In Gujarati)
#MDC#CookpadGujarati#CookpadIndia#MothersDay#DadicateToMaa Komal Vasani -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WDC#jigna Payal Sachanandani (payal's kitchen) -
સેન્ડવીચ ની ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ઈમ્યુનીટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe In Gujarati)
#weekendreceipe#Immunitybooster#cookpadindiaતાવ, શરદી, ઉધરસ માં આ ડ્રીંક ખૂબ જ ફાયદાકારી હોય છે. Bindi Vora Majmudar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16032258
ટિપ્પણીઓ (5)