ઇમ્યુનિટી બુસ્ટર ટી

Khushi Shah
Khushi Shah @khushi

#goldenapron3
# week 17

ઇમ્યુનિટી બુસ્ટર ટી

#goldenapron3
# week 17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપપાણી
  2. ૦।। ચમચી હળદર
  3. ૦।। ચમચી તજ પાવડર
  4. ૦।। ચમચી સૂંઠ પાવડર
  5. ૦।। ચમચી મરી પાવડર
  6. ૫-૬ફુદીનાના પત્તા
  7. ૨ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં સૌપ્રથમ પાણી લો હવે તેમાં હળદર, સૂંઠ,મરી પાવડર અને તજ પાવડર નાખો

  2. 2

    હવે તેમાં ફૂદીનાના પાન નાખી 3 મિનિટ ઉકાળો,પછી તેમાં લીંબુનો રસ ઉમેરો

  3. 3

    હવે કપ લઈ ગાળી લો અને ફુદીનાના પાન સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Shah
Khushi Shah @khushi
પર

ટિપ્પણીઓ

Similar Recipes