ફ્રેન્ચ બીન્સ નું શાક (French Beans Sabji Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

ફ્રેન્ચ બીન્સ નું શાક (French Beans Sabji Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૩૦૦ ગ્રામ ફ્રેંચ બીન્સ
  2. ૧ નંગટામેટું
  3. ૧ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  4. ૧ ચમચીટોમેટો પ્યુરી
  5. ૧ ચમચીલીલા ધાણા
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચીધાણાજીરૂ
  9. ૧ ચમચીશાક નો મસાલો
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ૨ ચમચીતેલ
  12. ૧ ચમચીરાઈ જીરું અજમો
  13. ૧/૨ ચમચીહિંગ હળદર
  14. ૧/૨ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ફ્રેન્ચ બીન્સ ને નાના ટુકડા માં કાપી,ધોઈ નિતારી લેવી.

  2. 2

    કુકર માં તેલ લઇ વઘાર ની સામગ્રી એડ કરવી.વઘાર તતડી જાય એટલે ફ્રેન્ચ બીન્સ એડ કરવા.

  3. 3

    ત્યારબાદ બધા સૂકા મસાલા,ટામેટા ના કટકા, આદુ મરચા લસણ ની પેસ્ટ, ટોમેટો પ્યુરી અને પાણી નાખી મીક્સ કરી લેવું.

  4. 4

    પાણી ઉકળવા આવે એટલે કુકર નું ઢાંકણ બંધ કરી ૩ વ્હિસલ વગાડી લેવી..
    શાક તૈયાર થઈ જશે

  5. 5

    બાઉલ માં કાઢી ધાણા એડ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes