સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)

Disha Prashant Chavda @Disha_11
ફરાળ માટે ની સૌ ની મનપસંદ રેસીપી.
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
ફરાળ માટે ની સૌ ની મનપસંદ રેસીપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણાને 3-4 વાર ધોઈ ને 2 થી 3 કલાક પલાળી રાખો.પછી તેને નિતારીને કપડાં ઉપર કોરા થવા મૂકો. બટાકા બાફીને ઝીણા સમારી લો.
- 2
તેલ મૂકી તેમાં જીરુ તજ લવિંગ સૂકા લાલ મરચાં લીલા મરચા ટામેટા નાંખી બાફેલા બટાકા નાખવા. હવે તેમાં હળદર મરચું નાંખી હલાવી પલાળેલા સાબુદાણા નાખવા. શીંગ નો ભૂકો નાખી ધીમા તાપે ગેસ કરી થોડી વાર કુક કરવું.
- 3
હવે તેમાં મીઠું મરી લીંબુનો રસ અને કોથમીર નાખી મિક્સ કરી ગરમ ગરમ પીરસવું.
Similar Recipes
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીઆજે શ્રાવણ માસ ના સોમવારે ઉપવાસ માટે સાબુદાણા ની ખીચડી બનાવી છે. જે અમારા ઘરમાં બધા ની હોટ ફેવરિટ છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta #ff3#શ્રાવણ Jayshree Doshi -
સાબુદાણા વડા (Sabudana wada recipe in Gujarati)
સાબુદાણા ઉપવાસમાં ખવાતી ઘણી બધી વસ્તુઓ માની એક વસ્તુ છે જે ખૂબ જ લોકપ્રિય છે. સાબુદાણાની ખીચડી અને સાબુદાણા વડા નાના બાળકથી માંડીને મોટા વ્યક્તિ એમ દરેકને પસંદ આવે છે. સરળતાથી બની જતી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. લીલા ધાણા, સીંગદાણા અને દહીંની ચટણી સાથે પીરસવા થી સાબુદાણા વડા નો સ્વાદ એકદમ વધી જાય છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
એકાદશી સ્પેશ્યલ સાબુદાણા ના વડા ડિનર માં બનાવ્યા હતા મારા બાળકોની મનપસંદ વાનગી છે. Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2White recipeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
મહાશિવરાત્રી નાં પાવન પર્વે ફરાળ માટે બનાવો સાબુદાણા ના વડા અને એ પણ નો ફ્રાય...#farali#sabudanavada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ફરાળી સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Farali Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
#ff1#non fried Jayshree G Doshi -
સાબુદાણા બટેટાની ખીચડી (Sabudana Bateta Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#Khichadi# ફરાળ માટે સાબુદાણા બટેટાની ખીચડી મારી ફેવરીટ છે તમને પણ જરૂરથી ગમશે. Chetna Jodhani -
-
-
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
અેકાદશીનું ફરાળ અને સાબુદાણા વડાની જમાવટ... Dr. Pushpa Dixit -
સાબુદાણા ની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
#GA4#week7#sabudanakhichdiKey word: khichdi#cookpadindia#cookpadgujaratiફરાળ માં ખવાય એવી અને મને તો એમજ જ્યારે મન થાય ત્યારે બનાવું એવી એક સુપર delicious ખીચડી એટલે સાબુદાણા ની ખીચડી 😋Sonal Gaurav Suthar
-
સાબુદાણા- બટેટા ની ખીચડી (sabudana- bateta khichdi recipe in gujarati)
#ઉપવાસશ્રાવણ માસ દરમિયાન ઉપવાસ નું ખૂબ મહત્વ હોય છે તો ત્યારે ફરાળ માં સાબુદાણા બટેટા ની ખીચડી ખૂબ લોકપ્રિય છે. Ami Gorakhiya -
-
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFRશ્રાવણના ઉપવાસમાં સાબુદાણાની ખીચડી બધાની ખૂબ જ પ્રિય છે આજે અમે સોમવાર નિમિત્તે ઘર માટે બનાવી છે Kalpana Mavani -
સાબુદાણા બટાટાના અપમ (Sabudana Bataka Appam Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આજે ફલાહાર માં દરેકના ઘરે અવનવી રેસીપી બની હશે મેં આજે અહીં બટાકા સાબુદાણાના અપમ બનાવ્યા છે જે ખુબ ટેસ્ટી બન્યા છે Nidhi Jay Vinda -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKR ઉપવાસ મા સાબુદાણા ની ખીચડી લંચ ડિનર બધા માં ખાવા ની મજા આવે Harsha Gohil -
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi recipe in Gujarati)
#GA4#week7#Khichdiઅહીં મેં સાબુદાણા ની ખીચડી માં બલાજીનો ફરાળી ચેવડો આવે છે એ મિક્સ કર્યો છે જેનાથી ટેસ્ટ એકદમ સરસ થયો છે. Panky Desai -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SF#RB1#રામનવમી સ્પેશિયલ#ફરાળી રેસીપીસાંજનાં ફરાળમાં આજે સાબુદાણા ખીચડી બનાવી છે. હવે સાબુદાણા ખીચડી સ્ટ્રીટ ફુડ તરીકે ઠેર-ઠેર મળતી થઈ છે. મારા હસબન્ડ ની ફેવરિટ સાબુદાણા ખીચડી તેમની ડીમાન્ડ પર બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
બધા ની ફેવરીત ઉપવાસ માં ખાવાની મજા પડી જાય એવી સાબુદાણા ની ખીચડી બનાવી Harsha Gohil -
-
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રસાબુદાણા વડા ને મોતીવડા પણ કહેવામાં આવે છે. સાબુદાણા વડા મહારાષ્ટ્રની વાનગી છે . સાબુદાણા વડા માં સાબુદાણા અને બાફેલા બટાકાને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. જો તેને પ્રમાણસર સામગ્રી લઈને બનાવવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. Parul Patel -
સાબુદાણા બટાકાની ખીચડી (Sago Potato Khichdi Recipe In Gujarati)
#LB#SRJ આજે અગિયારસ હોવાથી લંચ બોક્સ માં ભરવા માટે સાબુદાણા અને બટાકાની ફરાળી ખીચડી બનાવી છે જે નાના અને મોટા સૌ ની પ્રિય વાનગી છે...નાસ્તામાં અને ડિનરમાં પણ બનાવી શકાય છે...ખટ-મધુરો અને તીખો સ્વાદ હોવાથી બધાની મનપસંદ છે... Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16036491
ટિપ્પણીઓ (4)