ઈન્દોરી પૌવા (indori poha recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
શેર કરો

ઘટકો

  1. 2 કપજાડા પૌવા
  2. મીઠું સ્વાદ મુજબ
  3. ૧ ચમચીખાંડ
  4. 1/2 ચમચીમરચું પાવડર
  5. 1/2 ચમચીહળદર
  6. 1ઝીણું કાપેલું મરચું
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. વઘાર માટે:
  9. 2 ચમચીતેલ
  10. ૧/૨ ચમચીરાઈ અને જીરું
  11. ચપટીહિંગ
  12. ગાર્નિશ માટે:
  13. તળેલા શીંગદાણા
  14. દાડમના દાણા
  15. રતલામી સેવ
  16. લીલા ધાણા
  17. જીરાવન મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌવા ને સારી રીતે ધોઈ પાણી નિતારી લો. હવે તેમાં બધો મસાલો એડ કરી પાંચ મિનિટ રહેવા દો.

  2. 2

    વઘાર માટે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી લીલા મરચા એડ કરો.પૌવા એડ કરો. લીંબુનો રસ એડ કરી અને ધીમા ગેસ પર બરાબર મિક્સ કરો.

  3. 3

    તૈયાર છે પૌવા તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો. તેના પર જીરાવન મસાલો ભભરાવો. હવે તેના પર દાડમના દાણા, સીંગદાણા, રતલામી સેવ અને લીલા ધાણા ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes