કાજુ સેવ નું શાક (Kaju Sev Shak Recipe In Gujarati)

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668

કાજુ સેવ નું શાક (Kaju Sev Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 50 ગ્રામકાજુ
  2. 2 નંગમીડીયમ ટામેટા
  3. 2 નંગમીડીયમ સૂકી ડુંગળી
  4. 1 નંગલીલું મરચું
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 2 ચમચીહળદર
  7. 2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 2 ચમચીધાણા જીરું
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચો તેલ + 1 ચમચો બટર
  11. 1 ચમચીલસણ આદુ ની પેસ્ટ (ઓપશનલ)

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં થોડું તેલ કે ઘી લઈ તેમાં કાજુ ને ગોલ્ડન બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી સાંતળી ને કાઢી ને એક બાજુ મૂકી રાખો

  2. 2

    ત્યારબાદ એ જ પેન માં સૌ પ્રથમ આદુ મરચા લસણ ની પેસ્ટ સાંતળો, ત્યારબાદ તેમાં ડુંગળી ટામેટા સાંતળો લીલું મરચું ઉમેરો અને બધો જ મસાલો નાખી ને શાક ને થોડી વાર પાકવા દો

  3. 3

    ત્યારબાદ તેમક થોડું દહીં ઉમેરી, પાણી ઉમેરી તેને ચડવા દો... છેલ્લે તેમાં સેવ નાખી ને સંતળેલા કાજુ નાખી દો

  4. 4

    છેલ્લે કોથમીર થઈ ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર

ટિપ્પણીઓ

Similar Recipes