શેર કરો

ઘટકો

2 મિનિટ
2 વ્યક્તિ
  1. 1/2 કપફુદીના નાં પાન
  2. 1/2 કપકોથમીર
  3. 1/2 કપખીરા કાકડી
  4. 1/4 કપદૂધી
  5. 1લીંબુ નો રસ
  6. 1/4 ટી સ્પૂનસંચળ પાવડર
  7. 1/4 ટી સ્પૂનજીરું પાવડર
  8. 1/4 ટી સ્પૂનમરી પાવડર
  9. 1/4 ટી સ્પૂનસુંઠ પાવડર

રાંધવાની સૂચનાઓ

2 મિનિટ
  1. 1

    કોથમીર અને ફૂદીના ના પાન ને ચૂંટી ને ધોઈને નિતારી લો કાકડી અને દૂધીના ઝીણા ટુકડા કરી લો.

  2. 2

    બધીજ સામગ્રી મિક્સર જારમાં એક સાથે લઈ તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી ઝીણું ક્રશ કરી લો. જરૂર પડે તો થોડું વધારે પાણી ઉમેરવું.

  3. 3

    તૈયાર છે શરીરને detox કરે તેવો ગ્રીન જ્યુસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes