ઈદડા (Idada Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકા ઈડલી નુ ખીરુ
  2. 1/2 ચમચીખાવાનો સોડા
  3. 1/4 ચમચીલીંબુનો રસ
  4. 1 ચમચીતેલ
  5. 1/4 ચમચીરાઈ
  6. 1/4 ચમચીજીરુ
  7. 1/4 ચમચીહિંગ
  8. મીઠો લીમડો
  9. 1 ચમચીલીલા મરચાની કટકી
  10. ટેસ્ટ પ્રમાણે મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ઈડલીના ખીરા ને એક બાઉલ મા લો.પછી તેમાં ખાવાનો સોડા,લીંબુ અને તેલ ઉમેરી બરાબર હલાવીને મિક્સ કરી લો.

  2. 2

    હવે એક પ્લેટ ને તેલથી ગ્રીસ કરી લો. પછી તેમાં ખીરુ પાથરી દો.હવે આ પ્લેટને ઢોકળીયા કૂકરમાં મૂકી પાંચ-સાત મિનિટ સુધી સ્ટીમ કરી લો. સ્ટીમ થઈ જાય પછી તેને તેમાં કાપા પાડી લો.

  3. 3

    હવે એક વાસણમાં તેલ ગરમ કરી પછી તેમા રાઈ, જીરું,હિંગ,લીમડો અને લીલા મરચાની કટકી ઉમેરો અને આ વઘારને તેના પર રેડી દો.

  4. 4

    તૈયાર છે ઈદડા

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotsana Prajapati
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes