ઈદડા (Idada Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
ઈદડા (Idada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાળ ને 2-3 વખત પાણી થી ધોઈ લેવા.પછી અલગ અલગ પલાળી રાખવા.દાળ માં મેથી ના દાણા ઉમેરી દેવા.બધું 3 કલાક પલાળી રાખવું.
- 2
3 કલાક પછી પાણી નિતારી ને દહીં અને જરૂર મુજબ પાણી લઈ મિક્સર માં પીસી લેવું..પીસાઈ જાય એટલે ખાંડ અને હિંગ ઉમેરી એક સાઈડ ફેટી ને મિક્સ કરી 5-6 કલાક આથો આવવા માટે ગરમ જગ્યા એ રાખી દેવું.
- 3
આથો આવ્યા પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ,મીઠું ઉમેરી દેવું.તેલ અને સોડા મિક્સ કરી દેવા.
- 4
સ્ટીમર ને ગરમ કરી થાળી માં તેલ લગાડી તેમાં ખીરું ઉમેરી દેવું.ઉપર થી મરી સ્પ્રિંકલ કરી 15 મિનિટ સ્ટીમ કરવા.થઈ જાય એટલે ઉપર તેલ લગાડી ઠંડા થાય પછી કાઢી લેવા.મસ્ત સોફ્ટ થાય છે.
- 5
તૈયાર છે ઈદડા, એમજ લીલી ચટણી સાથે ખાઈ શકાય છે અને વઘારી ને પણ ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3#week3 ઈડલી ને એક નામ ઈદડા પણ છે.એ આથો નાખી ને કે તરત પણ બનાવી શકાય છે. Varsha Dave -
-
સુરતી ઈદડા (Surti Idada Recipe In Gujarati)
#FFC3(Week)#cookpadgujarati#Cookpadindia સુરતી ઈદડા વીથ સ્પાઇસી ચટણી Sneha Patel -
-
-
-
-
-
-
-
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#GA4 #Week8 #steamઈદડા એ ગુજરાતીઓ નો પસંદગી નું ફરસાણ છે. તેને નાસતા માં લો કે જમવા સાથે, મજા પડી જાય. દાળ અને ચોખાને વાટી, ખીરું તૈયાર કરી વરાળે બાફી બનાવવા માં આવે છે. Bijal Thaker -
ઈદડા - સફેદ ઢોકળા (Idada - White Dhokla Recipe In Gujarati)
#FFC3 #week3#ફૂડફેસ્ટીવલ #ઈદડા #ઢોકળા #સફેદ_ઢોકળા#Idada #WhiteDhokla#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઈદડા - મરીવાળા સફેદ ઢોકળાઆ ઈદડા ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે . ઘણી જગ્યા એ , ખાસ કચ્છ માં સફેદ ઢોકળા નાં નામે ઓળખાય છે .ઢોકળા ની ઉપર મરી નો પાઉડર કે પછી અધકચરા મરી ભભરાવાય છે . ગરમાગરમ બાફેલા ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવે છે .વઘાર કરીને પણ ખવાય છે . મરી વાળા સફેદ ઢોકળા Manisha Sampat -
-
-
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#Week3#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3 : ઈદડાઆજે મેં Dinner સુરત ના ફેમશ ઈદડા બનાવ્યા જે એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. Sonal Modha -
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3ઈદડા સુરત અને નવસારીની ફેમસ આઇટમ છે અને ઇદડા ખાટા ઢોકળા કરતા અલગ હોય છે તેમાં ચણાની દાળ આવતી નથી અને સફેદ કલરના બનાવવામાં આવે છે તેના પર મરી લગાવવામાં આવે છે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15997293
ટિપ્પણીઓ (22)