ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)

Noopur Alok Vaishnav @Noopur_221082
#FFC6
બાળકો ને નાસ્તા મા આપવા ની એક સરસ વાનગી... એમાં તમે મેક્સિકાન ફ્લેવર, મેગી ફ્લેવર,સેઝવાન ફ્લેવર કે ઇટાલિયન ફ્લેવર પણ આપી શકો છી. નાના મોટા સૌને ભાવતું અને પાચન મા હલકી એવી લેફ્ટઓવર ઈડલી માંથી આજે રેગ્યુલર સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઈડલી ફ્રાય બનાવી... 👌🏻😊
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6
બાળકો ને નાસ્તા મા આપવા ની એક સરસ વાનગી... એમાં તમે મેક્સિકાન ફ્લેવર, મેગી ફ્લેવર,સેઝવાન ફ્લેવર કે ઇટાલિયન ફ્લેવર પણ આપી શકો છી. નાના મોટા સૌને ભાવતું અને પાચન મા હલકી એવી લેફ્ટઓવર ઈડલી માંથી આજે રેગ્યુલર સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઈડલી ફ્રાય બનાવી... 👌🏻😊
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા વઘાર માટે તેલ લો. ગરમ થાય એટલે તેમાં રાઈ, અડદની દાળ, ચણા દાળ, મીઠા લીમડા ના પાન, હિંગ નાખો. તતડે એટલે તેમાં ઈડલી ના ટુકડા ઉમેરો. બધા મસાલા નાખી મિક્સ કરો. અહીં તમે ડુંગળી સમારેલી નાખવી હોય તો નાખી શકો. ચટણી જોડે સીવ કરો.
Similar Recipes
-
-
ફ્રાય ઈડલી (Fry Idli Recipe In Gujarati)
#ST#cookpad_guj#cookpadind સાઉથની ઓથેન્ટીટક ફ્રાય ઈડલી સવાર ની ચા સાથે....... Rashmi Adhvaryu -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
ઈડલી સાંભાર એ સાઉથ ઈન્ડિયન રેશિપી છે પણ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રચલિત છે. બધાના ઘરમાં લગભગ ઈડલી,ઉત્તપમ, ઢોસા તેમજ મેંદુવડા બનતા જ હોય છે.આજે મારા ઘરે ઈડલી સાંભાર બનાવ્યા હતા. ઈડલી થોડી વધુ હતી એમાં થી મેં આજે સવારના નાસ્તા માટે ઈડલી ફ્રાય બનાવી છે.એને થોડો સ્પાઈસી ટેસ્ટ આપવા મેં એમાં હોટ એન્ડ સ્વીટ ટોમેટો ચીલી સોસ નાંખ્યો છે.કાંઈક થોડો અલગ ટેસ્ટ.#ST Vibha Mahendra Champaneri -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6 સામાન્ય રીતે આપણે ઈડલી ખીરું બનાવી કરીએ છીએ. પરંતું મેં થોડું ઈનોવેટીવ અપનાવી ઈડલી બનાવી ફ્રાય કરેલ છે.જે ટેસ્ટમાં ખૂબજ સરસ લાગે છે. Smitaben R dave -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6ઈડલી ફ્રાય Ketki Dave -
-
-
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#cookpadgujarati#cookpaddindia અમારા ઘરે ઈડલી બને એટલે ઈડલી ફ્રાય પણ જોડે હોય જ.ઈડલી વધે તો જ બને એવુ નથી . બહુજ સરસ લાગે છે. सोनल जयेश सुथार -
-
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#idli#breakfast#creativityઆજે અહીં મે બે રીત થી ઈડલી વઘારી છે ..મસાલા વાળી અને સાદી ..બંને નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે .. સાદી ફ્રાઇડ ઈડલી મે સફેદ ની બદલે કાળા તલ થી ફ્રાય કરી છે .જે હેલ્થી પણ છે . Keshma Raichura -
ઈડલી બોલ્સ ફ્રાય (Idli Balls Fry Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ - 6#FFC6 ઈડલીબોલ ફ્રાય (ઇન્સ્ટન્ટ)Week - 6 Juliben Dave -
-
-
પાલક પાત્રા ઈડલી ફ્રાય (Palak Patra Idli Fry Recipe In Gujarati)
#FFC6#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#સાઉથકાંચીપુરમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. કાંચીપુરમ ઈડલી નું ખીરું સદી ઈડલી જેવું જ હોય છે પણ એમાં કાજુ, કોપરા ના ટુકડા,ચણા ની દાળ નો એક્સ્ટ્રા વઘાર કરાય છે. તો ચાલો શીખીએ કાંચિપુરમ ઈડલી. Kunti Naik -
દક્ષિણી ફ્રાઈડ ઈડલી(Dakshini Fried Idli Recipe In Gujarati
# મોમઆ ઈડલી મે અને મારા ફેમીલી એ એક હોટલ મા ટેસ્ટ કરેલી ત્યારથી જ મારા દિકરા ને ખુબ પસંદ છે તો હવે હું એના માટે બનાવુ છુ Ruta Majithiya -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
પ્લેન ઈડલી અને સાંભાર(Plain idli recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૮સવારે નાસ્તા મા સાઉથ ના બધા જ લોકો સફેદ ઈડલી પસંદ કરે છે. મારા કીડ્સ ની ફેવરીટ છે. જે હુ વારંવાર બનાવુ છુ. Avani Suba -
-
-
-
-
-
મસાલા રવા ઈડલી ફિંગર્સ (Masala Rava Idli Finges Recipe In Gujarati)
#EB#week1એકદમ ઝટપટ બનતો અને પચવા માં હલકો બાળકો માટે ચટાકેદાર એવો... એમને ગમે તેવા આકાર માં...નાસ્તો મસાલા રવા ઈડલી ફિંગર્સ બનાવશું. સ્વાદ માં એકદમ સરસ લાગે છે. મારા son ને ખૂબ જ ભાવી.. તમે પણ ટ્રાય કરી જોજો. 😊👍🙏 Noopur Alok Vaishnav -
મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
#Cooksnap challenge#MBR4#Week 4 (ઈડલી ટકાટક) Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16060631
ટિપ્પણીઓ (2)