બટેકા ની વેફર (Potato Wafer Recipe In Gujarati)

nazanin @Nazninrais
રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા ધોઈ ને મસીન માં ચિપ્સ બનાવી ઠંડા પાણી થી ધોઈ કોરા કરી તળી લેવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઇન્સ્ટન્ટ બટાકા ની વેફર (Instant Potato Wafer Recipe In Gujarati)
આ વેફર તાજી બનાવેલી હોય એટલે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.અત્યારે તો બટાકા નવા હોય એટલે મસ્ત બને છે.ફટાફટ બની જાય છે .એકદમ ફરસાણ ની દુકાને મળે તેવો જ ટેસ્ટ આવે છે. Vaishali Vora -
-
-
-
-
-
-
બટાકા ની ઇન્સ્ટન્ટ વેફર (Potato Instant Wafer Recipe In Gujarati)
આ લાઈવ વેફર ક્રીસ્પી બનેછે બજારમાં પેકેટ માં મળ તી વેફર કરતા તાજી ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
-
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
આ બાલાજી જેવી વેફર ના સ્પેશ્યલ બટાકા આવે છે. જે ડિશા માંજ મળે છે. એ બટાકા લાલ રંગ ના હોય છે પણ વેફર બાલાજી જેવીજ થાય છે. Richa Shahpatel -
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
ફરાળ માં ઉપયોગી. વડી કોઈપણ ચાટ માં ભૂકો કરીને નાખી શકાય. Sangita Vyas -
-
બટેકા ની વેફર
#FDS#RB18#SJR#cookpadindia#cookpadgujaratiશ્રાવણ માસ દરમિયાન ફરાળી માં બનાવો ઇન્સ્ટન્ટ વેફર.મે અહીંયા લાલ બટેકા ની વેફર બનાવી છે , જે ની છાલ થોડી લાલ હોય પણ અંદર થી same બટેકા.ફોટા માં છે તે બટેકા નો ઊપયોગ કર્યો છે सोनल जयेश सुथार -
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
આ બારેમાસ વ્રત મા ખવાય એવી સૂકવણી ની બટાકા ની વેફર છે જે ખુબજ ટેસ્ટી અને સસ્તી થાય છે Pooja Jasani -
પેરી પેરી પોટેટો વેફર (Peri Peri Potato Wafer Recipe In Gujarati
#DIWALI2021મારા બાળકોને બહુ જ ફેવરિટ છે ખૂબ જ ટેસ્ટી અને yummy લાગે છે. Falguni Shah -
-
-
-
લાઇવ બટાકા ની વેફર (Live Bataka Wafer Recipe In Gujarati)
ઉપવાસમાં ખવાય અને ફટાફટ બની જાય એવી બટાકા ની લાઇવ વેફર. બે દિવસ પછી શિવરાત્રી આવે છે તો શિવરાત્રીમાં વેફર. બનાવીને સ્ટોર પણ કરી શકો છો. ૧૦થી ૧૫ દિવસ સુધી સાચવી શકાય છે. Priti Shah -
-
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
#GA4 #Week1બટાકા નું નામ આવે એટલે બહુ બધી રેસીપી યાદ આવે. બટાકા માંથી આલૂ પરાઠા, બટાકા વડા, સેન્ડવિચ, બટાકા નું શાક એમ બહુ બધી વસ્તુ બને છે. આજે હું બટાકા માંથી બટાકા ની વેફર બનાવાની છું.બજાર માં જે પેકેટ માં મળે છે તેવી જ બનશે. એકદમ ક્રિસ્પી બને છે.બહુ ફટાફટ બની જશે. Arpita Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16062361
ટિપ્પણીઓ