ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાની છાલ કાઢી તેના ઝીણા ટુકડા કરી અને વરાળે બાફવા મૂકી દેવા. હવે એક પેનમાં તેલ ગરમ કરો.તેમાં રાઈ મેથી અને હિંગનો વઘાર આપી તેમાં ભીંડા વઘારવા.ધીમા તાપે રાખવા. હવે તેમાં મીઠું એડ કરો. પેનનું લીડ ઢાંકી દહીં અને થોડી થોડી વારે ભીંડાને હલાવવા અને ચેક કરવા. 10 મિનિટમાં ભીંડા કુક થઈ જશે. તેમાં થોડી ચિકાસ હશે માટે હવે લીંબુનો રસ એડ કરી મિક્સ કરો. હવે તેમાં બાફેલા બટાકા તથા તમામ સુકા મસાલા નાખી મિક્સ કરો. હવે ધીમે ધીમે શાકમાંથી તેલ છૂટું પડવા લાગશે. આ સ્ટેજ ઉપર ગેસ ઓફ કરી દેવો.
Similar Recipes
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ગાજર ભીંડા નું શાક (Gajar Bhinda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty ખટ મીઠું ગાજર - ભીંડા નું શાકગાજર અને ભીંડા આ બે કોમ્બિનેશન થી બનતું ખટમીઠું શાક અવશ્ય ટ્રાય કરજો. પરિવારના તમામ સભ્યો એક નવા જ શાક અને ખટમીઠા ટેસ્ટ થી ખુશ થઈ જશે Neeru Thakkar -
ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
દૂધી ચણા ની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ડુંગળી - ટામેટા નું શાક (Dungri Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homefood Neeru Thakkar -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
ભીંડા અને મગની દાળનું શાક (Bhinda Moong Dal Shak Recipe In Gujarati)
#30mins#cookpadgujarati#cookpad#cookpadindiaભીંડા અને મગની દાળનું શાક એ આપણા બધા માટે નવું જ છે. અમે જ્યારે નાસિક ફરવા ગયા હતા ત્યારે ત્યાં જે હોટલમાં અમે રોકાયા હતા ત્યાં અમને લંચમાં આ શાક - ભીંડા અને મગની દાળનું પીરસવામાં આવ્યું હતું અને એટલું ટેસ્ટી હતું અને એક નવી જ વાનગી કહી શકાય એવું હતું અને મેં નક્કી કર્યું હતું કે હું આ શાક જરૂર બનાવીશ અને આજે આ શાકમાં બનાવીને મૂકી રહી છું. Neeru Thakkar -
શક્કરિયા નું રસાવાળુ શાક (Shakkariya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#sweetpotato Neeru Thakkar -
-
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadguj#homechef#homefood#homemade#breakfast#tasty Neeru Thakkar -
-
દુધી ટામેટા નું શાક (Dudhi Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadદુધી અને ટામેટા નું શાક મસાલેદાર અને ખાટું મીઠું બનાવીએ ત્યારે પરોઠા રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
-
ફ્લાવર ગાજર નું શાક (Flower Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
વટાણા નું ગ્રેવી વાળું શાક (Vatana Gravy Valu Shak Recipe In Gujarati)
#FFC4#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
ગવાર શીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade Neeru Thakkar -
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
લીલવા રતાળુ સબ્જી (Lilva Ratalu Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ગાજર ના પરોઠા (Gajar Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tasty#yummy#mouthwatering#plating Neeru Thakkar -
-
આલુ ભીંડા શાક (Aloo Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1ઘરમાં જ્યારે ચોઈસ આપવામાં આવે કે આજે કયું શાક ખાવું છે? તો ભીંડા ના શાક ને સૌથી વધારે વોટ મળે!!! એમાંય જ્યારે કુકપેડ તરફથી આટલી સરસ તક મળી છે ત્યારે હોંશે હોંશે ભીંડા ના શાક ની વેરાઈટી બનાવું છું.Thank you so much Cookpad. Neeru Thakkar -
સાતમ સ્પેશિયલ ભીંડા નું શાક (Satam Special Bhinda Shak Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી શીતળા સાતમે ના દિવસે ઠંડું ભોજન(આગલે દિવસે બનાવેલ) જમવામાં લેવામાં આવે છે.ટાઢી સાતમ સ્પેશિયલ ભીંડા નું બનાવ્યું છે... Krishna Dholakia -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Vaishali Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16064137
ટિપ્પણીઓ (7)