રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
4 સર્વિંગ્સ
  1. 2 ગ્લાસછાસ જરૂર મુજબ પાણી નાખવું
  2. 2 મોટા ચમચાચણા નો લોટ
  3. 3-4લીલા મરચાં
  4. લીમડા ના પાન
  5. લીલા ધાણા
  6. ટૂકડો આદુ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 2-3 ચમચીગોળ જરૂર મુજબ
  9. 2 ચમચીઘાણાજીરૂ પાઉડર
  10. 1/4 ચમચીરાઇ
  11. 1/4 ચમચીજીરું
  12. 1/4 ચમચી હિંગ
  13. ઘી વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ છાસ માં ચણા નો લોટ મિક્સ કરી વલોવી લો. પછી મિડીયમ ગેસ પર મુકો.

  2. 2

    પછી બધા મસાલા એડ કરો.મરચાના ટુકડા. આદુ ની પેસ્ટ. ઘાણા ગોળ બધું નાંખી ને ઉકાળી લો.કઢી ને થોડી વાર હલાવતા રહો નહી તર ફાટી જશે.

  3. 3

    બરાબર ઉકળી જાય એટલે વઘાર કરી ને
    ઉકાળો. પછી સર્વ કરો તો તૈયાર છે ખાટી મીઠી કઢી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
પર

Similar Recipes