મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

Meghana Kikani
Meghana Kikani @cook_29477114

#ST

મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

#ST

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. મૈસુર મસાલો
  2. મૈસુર ચટણી
  3. ઢોંસા નું બેટર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    આગળ ની પોસ્ટ માં મૈસુર મસાલો મૈસુર ચટણી ની રેસીપી મુકેલ છે

  2. 2

    તવી પર ઢોંસો પાથરો તેની પર ચટણી પાથરો

  3. 3

    પછી કરેલ મૈસુર મસાલો પાથરો

  4. 4

    પછી થઈ જાય પછી રોલ વાળી પીસ કરી ને ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghana Kikani
Meghana Kikani @cook_29477114
પર

ટિપ્પણીઓ

Similar Recipes