બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)

Hema Parmar
Hema Parmar @Hema_Parmar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ બેસન
  2. 1 નંગ ડુંગળી
  3. 1 ચમચીલસણની પેસ્ટ
  4. 2લીલા મરચા
  5. કોથમીર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1/2 ચમચી અજમો
  8. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેસનમાં સ્વાદ અનુસાર મીઠું લસણની પેસ્ટ અજમો ઝીણી કાપેલી ડુંગળી કોથમીર અને લીલા મરચા ઉમેરી જરૂર પૂરતું પાણી લઇ ખીરુ તૈયાર કરવું

  2. 2

    તવી ગરમ કરી ખીરામાંથી ચીલા ઉતારવા

  3. 3

    તેલ મૂકી બંને બાજુ બરાબર શેકવા

  4. 4

    ચટણી કે કેચપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Parmar
Hema Parmar @Hema_Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes