ચટપટા ચણા જોર ગરમ હોમમેડ

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સવિઁગ
  1. 300 ગ્રામબોઇલ ચણા
  2. મીઠું સ્વાદ મુજબ
  3. હીંગ
  4. 1/2 ચમચીચાટ મસાલો
  5. 1/2 ચમચીલાલ મરચુ
  6. 1/2 ચમચીતેલ
  7. કોથમીર
  8. 2 ચમચીલેમન જ્યુસ
  9. 1 વાટકીકટ કરેલ કાદો ટામેટું કાચી કેરી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ને ગરમ પાણી મા એક દિવસ સુધી પલાળો ત્યાર બાદ તેને કુકર મા થોડુ મોઠુ નાખી બાફી લો પછી તેને ઠંડા પડવા દો.

  2. 2

    હવે એક પ્લાસ્ટિક શીટ મા નાખી એક એક ચણા ને હાથ ની મદદ થી દબાવી લો આ રીતે બધા ચણા રેડી કરો તેને બે દિવસ ફુલ તાપે સુકવી સરસ કડક થાય છે

  3. 3

    હવે એક બાઉલ મા ચણા લો તેમા કટ કરેલ વેજીટેબલ કોથમીર નાખી મસાલો કરી લેમન જ્યુસ નાખી

  4. 4

    તો તૈયાર હોમમેડ ચટપટા ચણા જોર ગરમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes