તંદુરી પનીર ટીકા (Tandoori Paneer Tikka Recipe In Gujarati)

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

#SF

તંદુરી પનીર ટીકા

તંદુરી પનીર ટીકા (Tandoori Paneer Tikka Recipe In Gujarati)

#SF

તંદુરી પનીર ટીકા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 વ્યકિત
  1. 50 ગ્રામપનીરના મોટા ટુકડા
  2. 5,6 ટુકડામોટા સુધરેલા કેપ્સીકમ
  3. 3,4 ટુકડામોટા સુધરેલા ટામેટા બી કાઢી લીધેલ
  4. 4,5મોટી સુધરેલા ડુંગળીના ટુકડા
  5. મેરીનેશન માટે:- 2 ચમચી મોળુ દહીં
  6. 1/4 ચમચીચણાનો લોટ
  7. ચપટીહળદર
  8. 1/4 ચમચીલાલ મરચું
  9. 1/4 ચમચીધાણાજીરૂ
  10. 1/4 ચમચીગરમ મસાલો
  11. 1/2 ચમચીકસુરી મેથી
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 1 ચમચીતેલ
  14. 5,6 નંગટુથપીક

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેરીનેશનની સામગ્રીને ભેગી કરીને મિક્ષ કરો.

  2. 2

    હવે તેમાં પનીર અને કેપ્સીકમના ટુકડાને મિક્ષ કરીને બધોજ મસાલો બધાજ ટુકડામાં ચોંટે તેવી રીતે રાખીને 20 થી 25 મિનિટ ઢાંકીને મૂકી રાખો

  3. 3

    હવે એક - એક ટુથપીક લઈને તેમા પનીર,કેપ્સીકમ,ટામેટું,ડુંગળી આ બધાના ટુકડા ભરાવી દો.આવી જ રીતે બધીજ ટુથપીક તૈયાર કરો.

  4. 4

    હવે ગેસ ચાલુ કરીને ગ્રિલ જડી હોય તો તે ગેસ પર મૂકીને અથવા ના હોય તો સીધું જ માધ્યમ આંચ પર એક એક સ્ટીક ને શેકી લો.બદામી રંગના શેકાઈ જાય એટલે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

ટિપ્પણીઓ

Similar Recipes