રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જારમાં ગાજર ના કટકા અને સફરજનના ટુકડા લઈ દહીં ઉમેરી ક્રશ કરી લેવું
- 2
સ્વાદ પ્રમાણે ચાટ મસાલો ઉમેરી ઠંડુ કરી સર્વ કરો
Similar Recipes
-
એપલ બીટરુટ કૅરટ સ્મૂધી (Apple Beetroot Carrot Smoothie Recipe In Gujarati)
#Immunityઆ પીણામાં બીટરૂટ અને ગાજરમાં લ્યુટિન, બીટા કેરોટિન અને આલ્ફા હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સફરજનની સાથે બે શાકભાજી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં અને હૃદયને વિવિધ રોગોથી બચાવવામાં મદદ કરે છે Nasim Panjwani -
એપલ હની સ્મૂધી (Apple Honey Smoothie Recipe In Gujarati)
#Fruity Recipe Challange #makeitfruityઅહીં મેં એપલ-હની સ્મૂધી બનાવી છે તમે ફ્રુટ્સમાં variation લાવી શકો. ઓટ્સ કે નટ્સ પણ ઉમેરી શકાય. Workout કર્યા પછી સવારે લેવાતું હેલ્ધી પીણું કહી શકાય.. મિત્રો જરૂરથી try કરશો.. Dr. Pushpa Dixit -
-
-
-
-
એપલ ઓટ્સ સ્મૂધી (Apple Oats Smoothie Recipe In Gujarati)
#mr#Cookpadindia#Cookpadgujarati#Healthy Neelam Patel -
-
-
બીટરુટ કેરેટ સ્મૂધી (Beetroot Carrot Smoothie Recipe In Gujarati)
બીટરુટ સ્મુધી સ્વાદિષ્ટ હોવાને સાથે એક ચમત્કારી ગુણો થી ભરપૂર તાજગી ,સ્ફૂર્તી આપે છે શરીર ને રોગ પ્રતીકારક શકિત વધારે છે, પાચન ક્રિયા ને મજબુત બનાવે છે. હીમોગલોબીન મા વૃર્ધિ કરે છે Saroj Shah -
-
-
-
એપલ ડેટ્સ સ્મૂધી
#દૂધ#જૂનસ્ટારબે સ્વાસ્થ્યપ્રદ ઘટક થી બનાવેલું સ્વાસ્થ્યવર્ધક પીણું, જે ગરમી માં ઠંડક પણ આપશે. જે લોકો ખજૂર ખાતા ના હોઈ તે પણ આ સ્મૂધી પ્રેમ થી પીશે. Deepa Rupani -
-
-
ચણા એપલ ચાટ (Chana Apple Chaat Recipe In Gujarati)
#makeitfruity#cookpadgujrati#cookpadindia ડાયટ ચણા એપલ ચાટ Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
ડેટ્સ એપલ મિલ્ક શેઇક (Dates Apple Milk Shake Recipe In Gujarati)
#SMસફરજન અને ખજુર શરીર માટે સ્વાથ્ય પ્રદ છે, ગરમી માં હંમેશા આપણે ઠંડા અને રીફ્રેશીગં પીણા નો આનંદ માણી એ છીએં, આજે મેં અહીં યા ફકત ઠંડો જ નહીં પરંતુ હેલ્ધી શેઇક બનાવ્યો છે Pinal Patel -
બનાના એપલ સ્મૂધી (Banana Apple Smoothie Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryસપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : બનાના એન્ડ એપલ સ્મૂધીછોકરાઓ બધા ફ્રુટ નથી ખાતા હોતા તો તેમને આ રીતે સ્મૂધી બનાવીને ખવડાવી શકાય છે . Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16158800
ટિપ્પણીઓ