શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)

jigna mer
jigna mer @jignamer1989

શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મોટો બાઉલ દહીં (નીતારેલું)
  2. મોટો બાઉલ ખાંડ
  3. ૩-૪ ચમચી દ્રાક્ષ
  4. ૨-૩ ચમચી સફરજન
  5. ૨-૩ ચમચી ચીકૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દહીં ને આખી રાત કપડાં માં પોટલી કરી નિતારી લેશું.

  2. 2

    દહીં નીતરી જાય એટલે તેમાં ખાંડ નાખી ને તેને ખૂબ જ ફેટસુ.

  3. 3

    એક દમ ક્રીમી થઈ જાય એટલે તેમાં ચિકકુ, દ્રાક્ષ, સફરજન ઉમેરસુ અને ફ્રીઝ માં સેટ કરવા મુકસુ.

  4. 4

    તો તૈયાર છે શ્રીખંડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jigna mer
jigna mer @jignamer1989
પર

Similar Recipes