લસણ ની ચટણી

Dhara Vaghela @dhara93
અમારા ઘર માં બધા ને આ ચટણી ભાવે છે, આ ચટણી તમે આખુ વષૅ ફી્ઝ માં સાચવી શકો છો.
#RB1
લસણ ની ચટણી
અમારા ઘર માં બધા ને આ ચટણી ભાવે છે, આ ચટણી તમે આખુ વષૅ ફી્ઝ માં સાચવી શકો છો.
#RB1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઇ માં 1 ચમચી તેલ મુકી તલ ને 10 મીનીટ માટે શેકી લેવા. પછી 1 ચમચી તેલ મુકી માંડવી ના દાણા ને પણ 10 મીનીટ શેકી લેવા.
- 2
ત્યાર બાદ સુકા મરચા અને લસણ ને પણ તેલ મુકી શેકી લેવા.
- 3
પછી બઘી સામગ્રી મીકસ કરી ઠંડી થવા દેવી, ઠંડી થઈ જાય પછી તેમા જરૂર મુજબ મીઠું ઉમેરી મીકસર માં પીસી લેવી.
- 4
ત્યાર બાદ તેને કાચની બરણી માં ભરી ફ્રીઝ માં મુકી દેવી. લસણ ની ચટણી બહુ જ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24 આ લસણ ની ચટણી તમે બનાવી અને સ્ટોર પણ કરી શકો છો ખાખરા થેપલા સાથે આ ચટણી બહુ સારી લાગે છે Dipal Parmar -
આમળા ની ચટણી(Amla Chutney Recipe in Gujarati)
#GA4#WEEK11આજે મેં આમળા ની ચટણી બનાવી છે આ ચટણી તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો આમળા આખુ વર્ષ તો આવતા નથી એટલે આ ચટણી તમે ફ્રીઝ માં રાખી ને ગમે ત્યારે ખાઈ શકો છો. charmi jobanputra -
-
લસણ ટમેટા ની ચટણી
#ચટણીઆ ચટણી તીખું ખાનાર માટે સ્પેશિયલ છે.. મારી મોસ્ટ ફેવરીટ છે.. તમે ઢોકળાં, થેપલા કે ગોટા સાથે સર્વ કરી શકો છો. Tejal Vijay Thakkar -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
#GA4#Week24 મે ગાર્લીક ચટણી મા એક કળી વાલા લસણ લીધા છે , આયુર્વેદ ની દષ્ટિ એક કળી વાલા લસણ ખુબજ ગુણકારી હોય છે, વી,પી કંટ્રોલ કરવા મા મદદ કરે છે ,પાચન શકિત સુધારે છે અને લોહી ના પરિભ્રમણ મા ઉપયોગી છે. તમે કોઈ પણ લસણ લઈ શકો છો Saroj Shah -
-
લસણ ની ચટણી
#ચટણી#ચટણી સીરિઝ#હેલ્ધીઆ ચટણી 6મહિના સુધી સ્ટોર કરી શકાય છે.. તેને ભેળ. થેપલા, મુઠીયા, વગેરે સાથે ખાઈ શકાય...ખુબજ ઉપયોગી છે આ ચટણી.. લખી લો રેસીપી.. Daxita Shah -
લસણ-તલ ની ચટણી
#ચટણી#ઈબુક૧#૨૮ ગુજરાતીઓ તીખું ખાવાના શોખીન હોય છે.તેમાં પણ લસણ ની ચટણી તો લગભગ બધા ના ઘર માં બનતી હોય છે.તેના વિના ન ચાલે. કેમ ખરું ને.પણ આજે મેં આ લસણ ની ચટણી ને થોડી નવીન રીતે બનાવી છે.તો જરૂર થી ટ્રાય કરશો. Yamuna H Javani -
ગોળ આંબલી ની ચટણી (Jaggery Tamarind Chutney Recipe In Gujarati)
ગોળ આમલીની ચટણી દરેક ચાટમાં વપરાતી ચટણી છે. આ ચટણી તમે વધારે બનાવી ફ્રીજ માં લાંબો સમય સુધી સાચવી શકાય છે. Vaishakhi Vyas -
લાલ મરચાની ચટણી(Red chilli chatney recipe in Gujarati)
#GA4#Week13આ ચટણી ફરાળી છે જેથી તમે તેને ફરાળ માં પણ ઉપયોગ માં લઇ શકો padma vaghela -
ઇન્સ્ટન્ટ લસણ ની ચટણી (Instant Garlic Chutney Recipe in Gujarati)
#Cooksnap_of_Golden_Apron_4.0#CookpadIndia#CookpadGujarati જો તમને લાગે કે ચટણી માત્ર ખાવામાં પરીક્ષણ માટે જ છે, તો તમે સંપૂર્ણપણે ખોટા છો! કારણ કે ચટણી ખોરાકનું પાચન સરળ બનાવે છે, પેટમાં ગેસ બનતા અટકાવે છે અને અપચોની સમસ્યાને પણ વધવા દેતી નથી. ચટણી એ ભારતીય ખોરાકનો એક અભિન્ન ભાગ છે.પણ ચટણી કોઈ એક પ્રકારની હોતી નથી પરંતુ કોથમીર-ફુદીનાથી માંડીને જુદી જુદી દાળને મિક્સ કરીને પણ અનેક પ્રકારની ચટણી તૈયાર કરવામાં આવે છે. આજે મેં લસણ ને લાલ મરચાં ની ઇન્સ્ટન્ટ ચટણી બનાવી છે. જે તમે 1 મહિના સુધી આ ચટણી સ્ટોર કરી શકો છો અને ગમે તે શાકમાં પણ આ ચટણી નાખીને તેનો ઉપયોગ કરી શકો છો. Daxa Parmar -
લસણ અને ટમેટાની ચટણી
#ઇબુક૧#22##ચટણીઆ ચટણી તમે ખાવામાં અને ખાસ તો ભરેલા શાક માં ઉપયોગ કરી શકો છો અને જે ટેસ્ટ માં ખુબ જ સરસ છે Krupa Ashwin Lakhani -
વડાપાઉં ચટણી (Vadapav Chutney Recipe In Gujarati)
#RC3વડાપાઉ ચટણી ની સુકી ચટણી જે તમે સ્ટોર પણ કરી શકેો છો અને કોપરું, શીગદાણા, સેવ , લસણ હોય તમે શાકમા પણ નાખી શકો છો Bhavna Odedra -
લસણ ની ચટણી
#ચટણી પોસ્ટ -2 આજે હું લઇ ને આવી છું લસણ ની ચટણી આ તમે જમવામાં કે કોઈ શાક માં પણ વાપરી શકો છો.બાળકોને ભાખરી પર લગાવી ને પણ ખાવાની બોવ મજા આવે છે. Namrata Kamdar -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
આ ચટણી તમે પાણીપુરી માં પણ વાપરી શકો છો Pankti V Sevak -
વડાપાવ ની સુકી ચટણી (Vadapau Dry Chutney Recipe In Gujarati)
#GA4#week4 આ ચટણી બધી વાનગી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ઈડલી, ઢોંસા, ઉત્તપમ, વડાપાઉં હાંડવો, ઢોકળા, પુડલા, ઢેબરા, પરોઠા બધા સાથે ખૂબ જ ટેસ્ટી અને બધાની સાથે ભળી જાય છે. અને આ ચટણી બનાવ્યા પછી એક મહિના સુધી તમે સાચવી શકો છો આ ચટણીમાં સીંગ, તલ, ટોપરું વગેરેનો ઉપયોગ થયેલ છે જેથી કરીને એની ન્યુટ્રિશનલ વૅલ્યુ પણ ખૂબ જ સારી છે. આ અમારા ઘરમાં સૌથી વધુ વપરાતી ચટણી છે. Nikita Dave -
લસણ મરચા ની ખાટી મીઠી ચટણી (Garlic Chilli Chutney Recipe In Gujarati)
લસણ મરચા આદુ કોથમીર લીંબુ મરચું પાઉડર મીઠું અને ખાંડ આટલીજ વસ્તુ માંથી બનતી આ ચટણી પરાઠા થેપલા તેમજ ખાટા ઢોકળા સાથે ખાવાની ખુબજ મજા આવે છે. જે મારા કિચન માં તો કાયમી હોયજ છે આ ચટણી ખાંડી ને બનાવવા થી ખુબજ ટેસ્ટી બને છે જેને તમે 10 થી 15 દિવસ સુધી ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો...😋 #સાઇડ Charmi Tank -
કોલ્હાપુરી સીંગદાણા તલ ચટણી (kolhapuri singdana talk chutney)
#વીકમીલ૧#માઇઇબુકઆ ચટણી તમે વડા પાંવ સાથે કોઈ પણ શાક માં પણ નાખી શકો છો આ બવજ ટેસ્ટી લાગે છે Heena Upadhyay -
લાલ મરચાં અને લસણ ની ચટણી (Red chilli And Garlic Chutney Recipe in Gujarati)
# શિયાળા માં આ મરચાં મળે છે અને ખાવા ની ખૂબ જ મજા આવે છે.ફ્રીઝર માં ૬ મહિના સુધી આ ચટણી ને સાચવી શકાય છે. Alpa Pandya -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlicઆપડે બહુ જુદી જુદી જાતની લસણ ની ચટણી મો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લસણની સૂકી ચટણી,વઘારેલી લસણ ની ચટણી, લીલા લસણની ચટણી,મારવાડી લસણ ની ચટણી, પાઉંવડા ની ચટણી, કાઠિયાવાડી સ્ટાઈલની લસણ ની ચટણીઓ, બધી ચાટ ઉમેરતી લસણ ની ચટણી. આજે આ બધા માંથી હું બે જાતની લસણ ની ચટણી બનાવી રહી છું. પાઉંવડા માં વપરાતી ચટાકેદાર મહારાષ્ટ્ર ની ફેમસ સુકી ચટણી અને કાઠિયાવાડ ની ચટણી. મુંબઈ(મહારાષ્ટ્ર)ના ફેમસ એવા પાઉંવડા માં એના લસણ ની સુકી ચટણી નું ખુબ જ મહત્વ હોય છે. એનાં વગર વડાપાઉં માં જરા પણ મઝા નથી આવતી. ખુબ જ ઓછા ઘરમાં જ અવેલેબલ હોય એવાં સામાન માંથી ખુબ જ ઝડપથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવા માં આવે છે. એને બનાવ્યા પછી કાચ ની બોટમાં ભરી તમે ૧ મહિનો આરામથી રાખી શકો છો. અમારી ઘરે વડાપાઉં બધા ના ખુબ જ ફેવરેટ છે, એટલે વારંવાર આ ચટણી નો ઉપયોગ થતો હોય છે.કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) માં પણ લસણ ની ચટણી બહુ જ પ્રખ્યાત છે. કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. ત્યાં લોકો સવાર, સાંજ જમવા સાથે લસણ ની ચટણી જરુર થી લે છે. એમની જ સ્પેશિયલ રીતની ચટણી બે પ્રકારની હોય છે. સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણી. મોટા ભાગ ના એમનાં કુકીંગ માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરતા હોય છે. આ ચટણી બનાવવી પણ બહુ જ સહેલી છે. ચટણી બનાવી કાચની બોટલમાં ભરી ૧૫ દિવસ સુધી રાખી સકાય છે. આજે મેં એમની સૂકી ચટણી ખુબ જ ઓછા સામાનમાંથી બનાવી છે. બહુ જ સ્વાદિષ્ટ ચટણી બની છે. બાજરાના રોટલા જોડે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે.જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો તમે પણ આ ચટણી જરુર થી બનાવી જોજો. આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
દહીં વાળી લસણ ની ચટણી
#અથાણાં#જૂનસ્ટારઆ ચટણી હાંડવો કે રોટલા સાથે સર્વ કરાય છે. ખુબ જ સ્વાદિષ્ટ અને અલગ સ્વાદ છે. Disha Prashant Chavda -
ઢેકરા (Dhekara Recipe in Gujarati)
ઢેકરા એ સાઉથ ગુજરાતની પારંપારિક ડીશ છે. જેને તમે ચા, ચટણી, સોસ કે દહીં જોડે ખાઈ શકો છો. મારા ઘરમાં આ રેસિપી સૌને ભાવે છે. Hezal Sagala -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC છત્તીસગઢ ની આ ચટણી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે .આ ચટણી બહુ ઝડપ થી બની જાય છે .આ ચટણી બહુ ઓછી સામગ્રી થી બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
ટમેટા ની ચટણી
#goldenapron3#Chatney#week4આ ચટણી જલ્દી બને છે ટેસ્ટી છે અને 3 દિવસ ફ્રિજ માં સ્ટોર કરી વાપરી શકો છો Tejal Vijay Thakkar -
-
લાલ મરચાં અને લસણ ની ચટણી
ઈબુક રેસિપી#RB19 : લાલ મરચાં અને લસણ ની ચટણીફ્રેશ લાલ મરચાં અને લસણ ની ચટણી એકદમ ટેસ્ટી 😋 લાગે છે. જેને તમે કોઈ પણ ફરસાણ કે પછી પૂરી , થેપલા , પરોઠા , ભાખરી સાથે સર્વ કરી શકો છો. Sonal Modha -
કાચીકેરી-લસણ ની ચટણી
કાળઝાળ #ઉનાળા ની શરુઆત થઈ ગઈ છે ...અને સાથે જ ફળો ના રાજા #કેરી નું પણ આગમન થઈ ગયું છે. એમાં પણ #કાચીકેરી તો થોડી વહેલી આવી ગઈ.જમવા બનાવવા નો શોખ મને કદાચ વારસા માં મળ્યો છે. મારા #દાદા મારા માટે #માલપુઆ બનાવતા હતા , તો #પપ્પા ના હાથ ની #કઢી #OutOfWorld હોય છે. અને એમાં પણ આ કેરી ની ચટણી તો મોઢા માં એમ ને એમ પાણી લાવી દે એવી .જુના જમાના માં જયારે #Mixer ને Food Procesor ના આગમન નહોતા થયા ત્યારે આ ફોટા માં દેખાય છે એ #ખલ નો જ ઉપયોગ થતો. ( અંબાજી પાસે આવા ખલ હજુ પણ મળે છે) ખલ માં ચટણી વાટવી એ મહેનત નું કામ છે . આખો ઉનાળો અઠવાડિયે એક વાર કાચી કેરી , #લસણ, લાલ મરચું પાવડર, મીઠું એકસાથે બરાબર વાટી ને જે ખાટી ચટણી બનાવું એ કોઈ પણ સારા શાક ની ગરજ સારે.આ જ ખાટી ચટણી માં ગોળ નાંખી ને ખાટ્ટી-મીઠી ચટણી બને.લૂ થી પણ બચાય ને કેરી નો આનંદ ...... Rakesh Goswami -
ગુવાર ની કાચરી (Guvar Kachari Recipe In Gujarati)
#ATગુવાર ની કાતરી ને તમે ચાર પાંચ દિવસ ફ્રીજમાં સાચવી પણ શકો છો. Swati Parmar Rathod -
લસણ ટામેટા ની ચટણી
#goldenapron3#વીક 4લસણજ્યારે મારા ઘરે ભાજીપાવ બને ત્યારે આ ચટણી અચૂક બને છે મારા ઘરે. Komal Dattani -
પાલક મગ ની દાળ નું શાક(Palak Moong Dal Shak Recipe In Gujarati)
#AM3આ હેલ્થી શાક અમારા ઘર માં બધા ને બોવજ ભાવે છે 😊 shital Ghaghada
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16170257
ટિપ્પણીઓ