દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

ઉનાળામાં મળતા શાકભાજીમાં દુધી ખૂબ જ જાણીતું નામ છે .દૂધીનું શાક ઉનાળામાં ખાસ ખાવું જોઈએ .દુધી ઠંડક આપે છે પણ ઘણા ઓછા લોકોને દૂધીનું શાક ભાવતું હોય .હા દુધીનો હલવો લગભગ બધાને ભાવે છે. તો આજે હું એક એવો દૂધીનું શાક બનાવીશ કે જેને જોતા અને ખાતા મજા આવી જાય.
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
ઉનાળામાં મળતા શાકભાજીમાં દુધી ખૂબ જ જાણીતું નામ છે .દૂધીનું શાક ઉનાળામાં ખાસ ખાવું જોઈએ .દુધી ઠંડક આપે છે પણ ઘણા ઓછા લોકોને દૂધીનું શાક ભાવતું હોય .હા દુધીનો હલવો લગભગ બધાને ભાવે છે. તો આજે હું એક એવો દૂધીનું શાક બનાવીશ કે જેને જોતા અને ખાતા મજા આવી જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને દૂધી ને ધોઈ સાફ કરવા. દૂધીને સમારી ચણાની દાળ અને ૨ નંગ ટામેટા તમાલપત્ર અને મરચાં આ બધું કુકરમા બાફવા મૂકો.
- 2
કૂકર ઠંડું થાય એટલે તેમાંથી ટામેટાં અને તમાલપત્ર મરચાં લઈ મિક્સરમાં તેની પ્યુરી બનાવો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ અને હિંગ ઉમેરો. ત્યારબાદ તૈયાર કરેલી પ્યુરી ઉમેરો. તેમાં હળદર મીઠું મરચું પાઉડર અને ધાણાજીરું પાઉડર ઉમેરો. તેને થોડીવાર હલાવો ઉપર તેલ દેખાવા લાગે એટલે બાફેલા દુધી અને ચણાની દાળ ઉમેરો. તેને બરાબર મિક્સ કરી તેમાં પાવભાજી મસાલો મિક્સ કરો. થોડીવાર ધીમા ગેસ માં રહેવા દો. તૈયાર થઈ ગયું ખૂબ જ ટેસ્ટી દુધી ચણાની દાળનું શાક. ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અત્યારે ઉનાળામાં દુધી ખુબ જ સરસ આવે છે અને દૂધીનું શાક ખાવા માટે ઠંડી દૂધીનું શાક સાથે રોટલી પરોઠા સાથે સરસ લાગે છે મીનાક્ષી માન્ડલીયા -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
# SVCદૂધીનું શાક તો ભાગ્યે જ કોઇકને ભાવતું હશે☺️....પણ છતાં ,તેનું સેવન સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક મનાય છે. કારણ તેમાં રહેલા સોડિયમ પોટેશિયમ અને મિનરલ ઉનાળામાં શરીરનું તાપમાન કંટ્રોલમાં રાખે છે સાથે સાથે ચણાની દાળમાં પણ આયર્ન પ્રોટીન અને એનર્જી ભરપૂર માત્રામાં હોય છે. ઉનાળામાં ચણાની દાળનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે તેથી તમે દૂધી ચણાનીદાળનું શાક ,દુધી મગનીદાળનું શાક અને દુધી કળી નું શાક પણ બનાવી શકો છો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે તેનાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને સાથે દુધી વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.તો ચાલો જાણીએ દૂધી ચણાની દાળનું શાક બનાવવાની રીત. Riddhi Dholakia -
દુધી ચણા ની દાળ નું શાક(dudhi chana dal nu saak recipe in Gujarati)
#સૂપરશેફ૪#પોસ્ટ૧ આ વાનગી હેલ્ધી છે દુધી નું શાક ના ભાવતું હોય તો આ રીતે બનાવશો Smita Barot -
દૂધી ચણાની દાળનું શાક જૈન (Dudhi Chana Dal Shak Jain Recipe In Gujarati)
#GA4#Week21#BOTTLE GUARD#COOKPADGUJRATI#COOKPADINDIA દુધી એક સુપાચ્ય અને શરીરને ઠંડક આપતું શાક છે. આંખોના તેજ માટે શરીરની તજા ગરમી માટે વગેરેમાં ખૂબ જ ગુણકારી છે. આ ઉપરાંત દુધી માંથી તૈયાર કરવામાં આવતું તેલ પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આથી દુધી નું સેવન દરરોજના આહારમાં કરવું જોઈએ. અહીં મેં દૂધનો ઉપયોગ કરી તેની સાથે ચણાની દાળ મિક્સ કરી દૂધી ચણાની દાળનું ખાટું મીઠું અને રસાવાળું શાક તૈયાર કરે છે. Shweta Shah -
દુધી ની દાળ (Dudhi Dal Recipe in Gujarati)
#GA4#week21#દુધીદુધી આપણા હેલ્થ માટે તે ઘણી સારી છે એક સાત્વિક ભોજનમાં આવે એવી વસ્તુ છે જે લોકોને દૂધીના ભાવતી હોય તેને આવી રીતે દાળમાં મિક્સ કરીને કે બીજા કોઈ રીતે યુઝ કરીને ખાવું જોઈએ Nipa Shah -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#Bottlegourdમેં અહીં દૂધીનો ઉપયોગ કરીને દૂધી ચણાની દાળનું શાક બનાવ્યું છે. તે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
દૂધી ચણાની દાળનું શાક(dudhi chana dal saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ Khyati Joshi Trivedi -
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#ChooseToCookઅમારા ઘરમાં આ શાક મારા પતિ ને ખુબ ખુબ ભાવે છે, રસાવાળા શાક ની યાદી મા આ શાક સૌથી પહેલુંછે કારણ કે તે ચટપટું, સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ગ્રેવીવાળું દુધી અને ચણાની દાળનું શાક (Gravyvalu Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જઆજે મેં તદ્દન નવી સ્ટાઈલથી દુધી અને ચણાની દાળનું ગ્રેવીવાળું ચટપટુ ખાટું મીઠું શાક બનાવ્યું છે જે તદ્દન સામાન્ય પ્રકાર ના દૂધીના શાક કરતા રેસ્ટોરન્ટ સ્ટાઇલ અલગ પ્રકારનું શાક બને છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Ramaben Joshi -
દૂધી નો હલવો(Dudhi Halwo Recipe in Gujarati)
#GA4#Week6આપણા ભારતીય લોકોને મીઠાઈમાં દૂધી નો હલવો દરેક ની મનપસંદ મીઠાઈ છે. દુધીનો હલવો ગરમ હોય કે ફ્રીજમાં મુકેલ ઠંડો બધાને ખૂબ જ ભાવે છે. Dimple prajapati -
દુધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
એકલી દુધી નું શાક બધા ને નથી ભાવતું તો મે આજે દુધી ચણા નું શાક બનાવું છે.#GA 4#Week 21. Brinda Padia -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#Week 21#Bottle Ground.#post .3Recipe નો 176.દુધી સાથે ચણાની દાળ નું શાક ગુજરાતી સ્ટાઇલ ગળપણ અને ખટાશ વાળુ બહુ જ સરસ લાગે છે .ભાખરી અને પરાઠા સાથે તથા રોટલા સાથે અને સાથે મરચાં સાથે ખાવાની મજા આવી છે. મેં આજે દુધી ચણાની દાલ બનાવી છે. Jyoti Shah -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘર માં બનતું શાક..અને બધાને ભાવતું..દાળ ની જરૂર ના પડે રોટલી સાથે અને ભાત સાથે ખાઈ શકાય.. Sangita Vyas -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#week21Bottle guard Khushbu Sonpal -
-
દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati)
#GA4#Weak21#Bottel guardદુધી શરીર માટે ફાયદાકારક છે. તેમાંથી આપણે અલગ-અલગ રેસીપી બનાવતા હોઈએ છે. જેમ કે દુધીનો હલવો, દુધી ના મુઠીયા, દૂધીના થેપલા અને દૂધીનું શાક તો આજે મેં દુધી માંથી દૂધીનું શાક બનાવ્યું છે જેમાં મેં એકલી દૂધી જ નાખી છે. Falguni Nagadiya -
દુધી ને ચણાની દાળ
આ શાક જે લોકો ઘરમાં દુધી ના ખાતા હોય એમને માટે મારા હબી નથી ખાતા પણ આ શાક એમને બહુ ભાવ્યું ખબર જ ના પડી કે અંદર દુધી છે.તમે પણ બનાવજો સરસ લાગે છે. Smita Barot -
દુધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Sabji Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujaratiદુધી ચણાની દાળનું શાક Ketki Dave -
-
ચણાની દાળ અને દૂધી નું શાક (Chana Dal Dudhi Shak Recipe In Gujarati)
આ શાક કંસાર સાથે ખાવાની ખુબજ મજા આવે અને વરા જેવુંજ બનેછે #KS6 Saurabh Shah -
દુધી ચણા દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી ચણાની દાળનું શાક ખૂબ જ ભાવે છે અને મહિનામાં બે થી ત્રણ વાર અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
દૂધી ચણાની દાળ નાં કબાના (Dudhi Chana dal Kabana Recipe in Gujarati)(Jain)
#GA4#WEEK11#DUDHI#COOKPADGUJRATI#COOKPADINDIA દુધી અને ચણાની દાળનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે આ કોમ્બિનેશન નું શાક તો બધા બનાવતા જ હોય છે પણ મેં આ બંનેનો ઉપયોગ કરીને એક અલગ જ વાનગી તૈયાર કરી છે જે સ્વાદમાં ખુબજ સરસ છે આવી ગુલાબી ઠંડીમાં તથા વરસતા વરસાદમાં આ વાનગી ખાવાની મજા આવે છે. Shweta Shah -
દુધી ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દુધી ખુબજ ગુણકારી છે ,તેમાં ફાઇબર ખુબજ માત્રા માં હોય છે તેનાથી તે એસીડીટી કે પેટ ના અન્ય રોગ માં અસરકારક ઇલાજ આપે છે આપણે આજે દુધી નુ અને ચણા ની દાળ ના શાક ની રીત શેર કરશુ જે સ્વાદ માં પણ એટલુ જ સરસ લાગે છે sonal hitesh panchal -
દૂધીનું થોરન(Dudhi Thoran Recipe In Gujarati)
#KS6દૂધીનું શાક ઘણા જ લોકોને નથી ભાવતું હોતું અને દુધી ખાવી હેલ્ધી પણ છે પરંતુ જો આ રીતે તમે દૂધીનું થોરન બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે. Manisha Hathi -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi chana dal sabji recipe in Gujarati
#GA4#week21#bottlegourd#cookpadgujarati#cookpadindia દૂધી ચણાની દાળનું શાક એક ગુજરાતી વાનગી છે. ગુજરાતી લોકોના ઘરમાં અવારનવાર આ શાક બનતું હોય છે. ચણાની દાળ અને દૂધી ને બાફીને બનાવવામાં આવતું આ શાક ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તેમા ગળાસ અને ખટાશ બંને ઉમેરવામાં આવે છે જેથી આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આજ દુધી ની સાથે ચણા ની દાળ મિક્સ કરીને શાક બનાવીયુ Harsha Gohil
More Recipes
ટિપ્પણીઓ