વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)

Nidhi Gajjar
Nidhi Gajjar @Niddhii
શેર કરો

ઘટકો

  1. 4 થી 5 રોટલી
  2. ચમચીરાઈ જીરું
  3. ૩ ચમચીતેલ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 ચમચી હળદર
  6. 1/2 ચમચી ધાણાજીરૂ
  7. 1/2 ચમચી લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રોટલીના ટુકડા કરી લેવા

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો

  3. 3

    તેમાં રોટલીના ટુકડા મીઠું અને હળદર ઉમેરો

  4. 4

    બરાબર મિક્સ કરી ધીમા તાપે હલાવો

  5. 5

    બરાબર ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળવું

  6. 6

    ધાણાજીરું અને લાલ મરચું મિક્સ કરવું

  7. 7

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Gajjar
Nidhi Gajjar @Niddhii
પર

ટિપ્પણીઓ

Similar Recipes