રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઈડલી નું ખીરું બાઉલમાં લઈ લો.પછી તેમાં મીઠું નાખી હલાવો. હવે ઢોકળિયામાં પાણી મૂકી ગરમ કરો. ઢોકળીયા ની ડીશ માં તેલ લગાવી તેમાં ઈડલીનો ખીરું રેડો. તેના ઉપર મરી પાઉડર છાંટી કૂકરમાં મૂકી ઢાંકીને દસથી પંદર મિનિટ બફાવા દો. ગેસ બંધ કરો. ઠંડુ થાય એટલે તેમાંથી ઈડલી કાઢી એક પ્લેટમાં લઈ લો.
- 2
દાળને કૂકરમાં બાફી લો. પછી તેને ક્રશ કરો. હવે તપેલીમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈનો વઘાર કરો. પછી તેમાં સૂકું લાલ મરચું, મીઠો લીમડો, હિંગ, ટામેટા,ડુંગળી સમારેલી ઉમેરી સાંતળો.પછી બધા જ મસાલા, આંબલી નો પલ્પ, ગોળ અને બાફેલી દાળ અને બાફેલી સરગવાની શીંગ ઉમેરી દો.
- 3
હવે તેમાં જોઈતા પ્રમાણમાં પાણી અને સંભાર મસાલો ઉમેરીને ધીમા તાપે દસ મિનિટ ઉકળવા દો.
- 4
રેડી છે ઇડલી સંભાર. તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
-
-
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
-
ઠેઠરી (Thethri Recipe In Gujarati)
#CRC#Chhattisgadh recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaકેરલા ફેમસ ઈડલી સંભાર.... Ankita Tank Parmar -
મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16182159
ટિપ્પણીઓ