સુખડી (Sukhdi Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
મેં આ સુખડી માઈક્રોવેવમાં બનાવેલ છે.
સુખડી (Sukhdi Recipe In Gujarati)
મેં આ સુખડી માઈક્રોવેવમાં બનાવેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
માઈક્રો શેફ બાઉલમાં ઘીને એક મિનિટ માટે માઇક્રો કરો ત્યારબાદ તેમાં લોટ ઉમેરી બરોબર મિક્સ કરી 3 મિનિટ માટે માઇક્રો કરો બહાર કાઢી બરોબર હલાવી જ્યાં સુધી લોટ શેકાઈ લાલ ન થાય ત્યાં સુધી ૧ મિનીટ માટે માઈક્રો કરવું દર 1 મિનિટે બહાર કાઢી ફરી હલાવી ફરી મૂકવું
- 2
લોટ બરાબર શેકાઈ જાય એટલે તેમાં છીણેલો ગોળ તલ અને વરિયાળી ઉમેરી બરોબર મિક્સ કરી ગ્રીસ કરેલી થાળી માં પાથરી દેવું ઉપર તલ ભભરાવવા થોડું ઠંડું પડે એટલે કાપા પાડી લેવા ત્યારબાદ બે કલાક માટે તેને ઠંડું કરી પીસ કાઢી સર્વ કરો.
Similar Recipes
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#સુખડી ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. સુખડી એ ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવા માં આવે છે. ઘણી બધી જગ્યા એ તો પ્રસાદ માં પણ સુખડી અપાય છે. ગુજરાત માં મહુડી નું મંદિર બહુ જ પ્રખ્યાત અને ત્યાં મંદિર માં આ સુખડી નો પ્રસાદ મળે. બધા ને એ સુખડી બહુ જ ભાવે. સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. અપને ઘરે પણ એવી સુખડી બનાવી જ શકીયે છે. જો તમે અહીં બતાવેલી રીત થી સુખડી બનાવશો તો મહુડી જેવી પોચી અને સરસ સુખડી બનશે. તો ફટાફટ જાણી લો પોચી અને સ્વાદિષ્ટ મહુડી જેવી સુખડી બનાવવાની રીત. Komal Khatwani -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસુખડીઆજે સંકષ્ટ ચતુર્થી છે ... રાતે ચંદ્ર દર્શન કરી જમવાનું.... & ગણપતિ બાપા ને ધરાવવા આજે સુખડી બનાવી.... માત્ર પ્રભુ ને ધરાવવા જેટલી જ... Ketki Dave -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#GA4 #Week12 #Peanuts Sukhadi સુખડી તો બધા બનાવતા જ હોય છે અને બધા ની ફેવરિટ પણ હોય છે. સુખડી આપણે ઘઉં ના લોટ ની , બાજરી ના લોટ ની એમ અલગ અલગ બનાવીએ છીએ. તો આજે હું ઉપવાસ માટે ની સ્પેશિયલ ફરાળી તલ અને શીંગદાણા ની સુખડી બનાવીશું.Dimpal Patel
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એક ગુજરાતી ડીશ છે. જેને ગોળપાપડી પણ આપણે કહીએ છીએ. સુખડી જીણા રોટલીના આપણા ઘઉંના લોટમાંથી બનાવાય છે. સુખડી એક મીઠાઈ છે. જેને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. #trend4#સુખડી Archana99 Punjani -
સુખડી હાર્ટ્સ (Sukhdi Hearts Recipe In Gujarati)
#heartસુખડી એ જલ્દી બની જતી એક પૌષ્ટિક રેસીપી છે. મેં અહીં સુખડી ને હાર્ટ શેપ આપ્યો છે. Jyoti Joshi -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી લગભગ બધા ગુજરાતીઓ ની ભાવતી વાનગી છે. ગુજરાતીઓ ના ઘર માં સૂકા નાસ્તામાં લગભગ સુખડી જોવા મળશે. એમાં પણ જૈનોના ઘરમાં ખાસ જોવા મળશે. સુખડી ઘણી બધી રીતે અને ઘણી બધી વસ્તુઓ નાંખી ને બનાવાય છે પણ મેં અહીં ગુજરાતમાં આવેલા મહુડી તીર્થ સ્થાનકમાં જે રીતે બનાવાય છે એ રીતે મેં સુખડી અહીં બનાવી છે.#trend4 Vibha Mahendra Champaneri -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી મેં મારા મમ્મી પાસેથી શીખી છે. જો કે એમના જેવી સ્વાદિષ્ટ તમારા થી ન બને પણ મેં મારી ટ્રાય કરી છે.. અને મારી ફેવરીટ પણ છે સુખડી🥰 #કૂકબુક Dhvani Jagada -
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#week15આજે મેં બત્રીસ વાસણા વાળા કાંટલાનો ઉપયોગ કરીને પારંપરિક મીઠાઈ .....😊 સુખડી બનાવી છે જે હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે ,શિયાળામાં બહેનો 👧👩માટે આ સુખડી ખુબજ ફાયદો કરે છે , ફ્રેંડ્સ મેં પરફેક્ટ માપ સાથે આ રેસિપી અહીં પોસ્ટ કરી છે 😍......આરીતે બનાવેલી સુખડી એકદમ સોફ્ટ બને છે અને ખુબજ ટેસ્ટી લાગે છે.....😋😋😋 Rinku Rathod -
(સુખડી( Sukhdi Recipe in Gujarati)
#GA4#week15# jaggery ગોળ પાપડી સૌ બનાવતા જ હોય છે પણ મેં મહુડી ની પ્રખ્યાત સુખડી બનાવવાની ટ્રાય કરી છે. Miti Chhaya Mankad -
સુખડી(sukhdi recipe in gujarati)
#cookpadindia#cookpadgujસુખડી એવી પારંપારિક વાનગી છે કે પૌષ્ટિક પણ છે અને ઓછી સામગ્રી, સરળતાથી અને ઝટપટ બની જાય છે .ગરમાગરમ સુખડી ખાવાની મજા જ ઓર છે.Tips :સુખડી નો લોટ શેકાવા આવે એટલે તેમાં થોડું દૂધ એડ કરવાથી સુખડી એકદમ પોચી સોફ્ટ બને છે Neeru Thakkar -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4મેં ઘઉ અને અડદ ના લોટ ની સુખડી બનાવી છે જે અમારા ઘરે બધાને ભાવે છે જે પૌષ્ટિક પણ છે Megha Mehta -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#RB1 સુખડી મારી દીકરી ની સૌથી મનપસંદ સ્વીટ ડિશ છે...અને આ હેલ્થી પણ છે.. Chintal Kashiwala Shah -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFTસુખડી દરેક ઘરમાં ખવાતી અને એકદમ સરળ એવી વાનગી છે. Vaishakhi Vyas -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend4#Week4#સુખડીમેં અહીં ટ્રેડિશનલ પદ્ધતિથી સુખડી બનાવી છે. જ્યારે નાના હતા ત્યારે વડીલો મીઠાઈમાં સુખડી ખાવા આપતા. અને કેહતા જેને ખાવાથી સુખ મળે અથવા જે સુખ આપે તે સુખડી. તેને ગોળપાપડી પણ કહેવાય. Archana Thakkar -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડીમાં અહીં મેં સૂંઠ ,ગંઠોડા, ગુંદર, કોપરાનું છીણ નાખી અને હેલ્ધી સુખડી બનાવી છે. સુખડી ને પોચી બનાવવા માટે લોટ શેકાઈ જાય એટલે તેમાં એક ટેબલસ્પૂન દૂધ ઉમેરવું. જેથી એકદમ સુખડી સોફ્ટ બનશે. Neeru Thakkar -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4#પ્રસાદસુખડી કે ગોળ પાપડી એ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે. આ એક પૌષ્ટિક મીઠાઈ છે અને તે શુભ પ્રસંગે તેમજ વ્યક્તિગત અનુકુળતાએ બનાવાય છે. સુખડી એ લાંબા સમય સુધી ટકે તેવી મિઠાઇ છે.મેં સુખડી નવરાત્રી મા માતાજી ને પ્રસાદ મા મૂકવા માટે બનાવી છે. Chhatbarshweta -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#trend4કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે છે... Neha Suthar -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#trend4ફક્ત ત્રણ જ વસ્તુ માં બની જતી આ સુખડી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે મહુડી જૈન મંદિરમાં બનતી એવી જ સુખડી એકદમ સોફ્ટ મોઢામાં મૂકો ત્યાં પાણી થઈ જાય એવી સુખડી પરફેક્ટ માપ સાથે મેં ઘરે બનાવેલી છે. Komal Batavia -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી બધાને ભાવે એવી અને બનાવવામાં ખુબજ સરળ છે. Madhuri Dhinoja -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4Recipe 4સુખડી એક એવી વાનગી છે જે બધાને ભાવે અને ફટાફટ બની પણ જાય છે શિયાળામાં તો ગરમ ગરમ ખાવાની મજા પડે સુખડી માં તમે સુઠ કાજુનો ભૂકો પણ નાખી શકો છો મેં ઘઉંના જાડા લોટ ની બનાવી ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ થાય છે Pina Chokshi -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એ એવી મીઠાઈ છે જે દરેક ઋતુમાં ખવાય છે અને તેના નાના-મોટા સૌને ભાવે છે Vaishali Prajapati -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#GA4 #week1 #ર્ટેડીગવાનગી આ સુખડી મેં પહેલી વાર બનાવી છે. Smita Barot -
સુખડી (Sukhdi recipe in Gujarati)
સુખડી ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે જેને ગોળપાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુખડી ઘી, ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ વસ્તુઓ સિવાય એમાં ખસખસ, સૂંઠ, ગુંદર કે કોપરા નો ભૂકો વગેરે વસ્તુઓ પસંદગી પ્રમાણે ઉમેરી શકાય. સુખડી એકદમ ઝડપથી બની જતી અને ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. ગરમાગરમ સુખડી ખાવાની મજા કંઇક અલગ જ છે.#trend4 spicequeen -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એ નાના-મોટા સૌ કોઈ ની પ્રિય છે અને જલ્દી થી બની પણ જાય છે.#સુપરશેફ૨#week2 Charmi Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16190493
ટિપ્પણીઓ (6)