દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Hinal Solanki
Hinal Solanki @HinalSolanki_2404
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 લોકો
  1. 1 નંગદૂધી
  2. 1 વાટકીદૂધ
  3. 1ચમચો ઘી
  4. 5-6 નંગકાજુ અને બદામ
  5. 1વાટકો ખાંડ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દુધી નિ છાલ કાઢી તેને ખમણી લેવી.

  2. 2

    ત્યાર બાદ દૂધી ને કુકર માં થોડું દૂધ નાખી બાફી લેવી

  3. 3

    પછી તેને એક લુયા માં એક ચમચો ઘી નાખી દૂધી ના ખમણ ને તેમાં નાખો. પછી સતત હલાવતા રેહવું.

  4. 4

    પછી તેમાં દુધ નો ભાગ ન રહે ત્યાં સુધી હલાવતા રહેવું. પછી તેમાં એક વાટકો ખાંડ નાખવી.

  5. 5

    પછી તેને કાજુ અને બદામ વડે ગારનિશિંગ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hinal Solanki
Hinal Solanki @HinalSolanki_2404
પર

Similar Recipes