સમોસા

Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649

#RB4 સમોસા મારા પપ્પા ની મનપસંદ વાનગી છે..

સમોસા

#RB4 સમોસા મારા પપ્પા ની મનપસંદ વાનગી છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કાળા
૨ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ ઘઉં નો લોટ તમે મેંદો પણ વાપરી સકો છો..
  2. મોટી સાઇઝ ના બટાકા
  3. ૧૦૦ ગ્રામ લીલાં બાફેલા વટાણા
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. ૧ ચમચીલીંબુ નો રસ
  7. ૩ ચમચીખાંડ
  8. ૩ ચમચીધાણા
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૨ ચમચીલાલ મરચું
  12. તેલ અને ૧/૨ ચમચી જીરૂ વઘાર માટે
  13. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૨ કાળા
  1. 1

    ઘઉંનો લોટ રોટલી ના લોટ કરતા થોડો કઠણ બાંધવો...

  2. 2

    બટાકા ને બાફી લેવા...હવે એક તાસરમાં તેલ મૂકી એમાં જીરૂ મૂકવું ગરમ થાય પછી હિંગ ઉમેરવી હવે એમાં થોડી હળદર ઉમેરી એમાં બટાકા વટાણા ઉમેરવા...હવે એમાં મીઠું,આદુ મરચાની પેસ્ટ, મરચું,ગરમ મસાલો, લીંબુ, ધાણા,ખાંડ ઉમેરી હલાવી લેવું..

  3. 3

    હવે લોટ ના ગુલા કરી ગોળ બનાવી વચ્ચેથી કટ કરી 1/2વડી એમાં માવો ભરવો અને બને બાજુ પેક કરી દેવું.અને મેંદો વાપર્યો હોય તો પાણી લગાવી બંધ કરવું...

  4. 4

    હવે તેલમાં બધા સમોસા ડીપ ફ્રાય કરી લો સોસ કે ગ્રીન ચટણી જોડે ગરમ સર્વે કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649
પર

ટિપ્પણીઓ

Similar Recipes