પાઉંભાજી સાથે પુલાવ(bhajipav pulav recipe in gujarati)

Rima Shah @rima_03121972
#cookpad#trading recipe
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકરમાં ઉપર બતાવેલ શાક મોટું સમારી મીઠું અને હળદર નાખીને બાફીલો.બફાયા પછી તેને મેષ કરીલો.
- 2
હવે એક પેનમાં બટર લઈ તેમાં જીરું અને હિંગ નાખી ને શેકી તેમાં કેપ્સિકમ નાખી હલાવી લો ૧ મિનિટ પછી તેમાં ટામેટા અને આદુ મરચાં ક્રશ કરેલા નાખી બરાબર મિક્સ કરી ચઢવા દો.
- 3
પછી તેમાં ઉપર બતાવેલ મસાલા અને બાફેલાં શાકભાજી ઉમેરીને બરાબર મિક્ષ કરી થોડીવાર માટે રહેવા દો. બધા મસાલા એકરસ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારીને મસાલા બન અને પુલાવ સાથે ગરમા ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાઉંભાજી (Paubhaji Recipe In Gujarati)
નાના મોટા બધા ની ફેવરિટ અને ટેસ્ટી વાનગી હોવાથી વારંવાર બને છે. Rajni Sanghavi -
પાઉંભાજી (Pau Bhaji Recipe In Gujarati)
બધાને પસંદ આવે એવી આ વાનગી છે અને મારી રીત એક દમ સરળ અને બિલકુલ હોટેલ જેવા સ્વાદ વાળી થાય છે માટે એક વાર જરૂર જોજો મારી રીત અને ઘરે બનાવજો પણ હું બધા શાકભાજી ઓછી વાપરું અને તો પણ ખૂબ સરસ થાય છે Vandana Dhiren Solanki -
-
-
-
-
-
ખડા પાઉંભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#pavbhaji#SSR#cookpadgujrati#cookpad Bhavisha Manvar -
બોમ્બે પાઉંભાજી (Bombay Pavbhaji Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં બધા જ લીલા શાકભાજી ખુબ જ મળે છે, એટલે ચટાકેદાર દાળ ગરમાગરમ પાઉંભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
કોબીજ કોફતા પુલાવ(Cabbage Kofta pulav Recipe in Gujarati)
વિવિધ પ્રકારના ચોખાની વાનગીનો સ્વાદ જ અલગ હોય છે. તેમાં પણ બાસમતી ચોખાનો કોફતા પુલાવ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#week14 Mamta Pathak -
-
પાઉંભાજી(Pavbhaji in gujarati recipe)
#CT#cookpadgujaratiપાવભાજી બધા ની ફેવરીટ.... મારા ગ્રામ ની પ્રવીણ પાઉં ભાજીની સૌથી જૂની અને પ્રખ્યાત.... તેના જેવો ટેસ્ટ લઈ આવવો થોડો મુશ્કેલ પણ એક નાનો પ્રયાસ.... KALPA -
પાઉંભાજી (Paubhaji Recipe in Gujarati)
#GA4#Week24#Cauliflower#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ઈડલી(idli recipe in Gujarati)
ભારત અને ચીનની વાનગી નું પરફેક્ટ કોમ્બિનેશન. ફ્યુઝન વાનગી Shital Sonchhatra -
પાપડ પનીર પટીયાલા (Papad Paneer Patiyala Recipe In Gujarati)
#GA4#Week1My Cookpad Recipe Ashlesha Vora -
-
-
-
-
પાઉંભાજી (Pav Bhaji Recipe in Gujarati)
#USઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉંધિયું, જલેબી અને પુરણપોળી તો બને જ..પણ ફટાફટ તૈયાર થઇ જાય એવી પાઉંભાજી પણ ખાવાની મજા આવી જાય.. Sunita Vaghela -
-
-
-
-
પાઉંભાજી (Paavbhaji Recipe In Gujarati)
પાવભાજી એ દરેક શહેરની ફેમસ વાનગી છે અમારા ધોરાજી ગામમાં પણ કૈલાસની અને ખાખીની પાવભાજી ખૂબ જ પ્રખ્યાત છે દૂર-દૂરથી તેનો સ્વાદ માણવા લોકો આવે છે મેં પણ એનો સ્વાદ અનેકવાર માણ્યો છે અને તેથી જ તેના જેવી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#CT Rajni Sanghavi -
જૈન પાઉંભાજી ની ભાજી
#માઇઇબુક #પોસ્ટ૪ #pavbhaji #tastyfood #streetfood #jainbhaji #jainfood #વિકમીલ3 Krimisha99 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13624304
ટિપ્પણીઓ