વેજીટેબલ સેંડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)

PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani

#KSJ1
#week2
આ સેંડવીચ ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે.આ સેંડવીચ આપણે ઠંડું હોય ત્યારે બનાવી શકાય છે...

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 વ્યક્તી માટે
  1. 2-4બ્રેડ ના સ્લાઈસ
  2. 1 નંગટામેટું લાંબા સમારેલા
  3. 1 નંગડુંગળી ઝીણી લાંબી સમારેલી
  4. 1/2 નંગકાકડી ગોળ ઝીણી સમારેલી
  5. 5-6 ચમચીલીલી ચટણી
  6. 5-6 ચમચી ટોમેટો કેચઅપ
  7. 1 કપમોઝરેલા ચીઝ
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 1નાનું બટાકા બાફેલા.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બ્રેડની સ્લાઈસ લો.એક પ્લેટમાં મૂકો.

  2. 2

    ત્યારબાદ બ્રેડ સ્લાઈસ પર લીલી ચટણી લગાવી બીજી સ્લાઈસ પર કેચઅપ લગાવી.

  3. 3

    ત્યારબાદ તેના પર થોડું ટામેટાં, ડુંગળી, કાકડી અને બાફેલા બટાકા નાખો.

  4. 4

    હવે તેમાં ચાટ મસાલો છાટવુ. થોડી ચીઝ નાખી ઉપરથી બીજી સ્લાઈસ મૂકી દો.

  5. 5

    હવે ઉપરથી ચીઝ ભભરાવીને સવઁ કરો એક વાર જરૂરથી ટ્રાય કરી જુઓ......ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે. થેન્ક યુ

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani
પર

Similar Recipes