બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)

Vanita Kukadia
Vanita Kukadia @Vani_1011

#AP

શેર કરો

ઘટકો

  1. 250ગ્રામ પૌવા
  2. 2બટાકા
  3. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. તેલ જરૂર પ્રમાણે 1 ચમચી ખાંડ
  5. સેવ,કાંદા, દાળ,સોસ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌવા ધોઈ લેવા. થોડીવાર રાખી મૂકવા એટલે પોચા થઈ જાય.

  2. 2
  3. 3

    એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ નાખી બટાકા ચડવા દેવા તેમાં આદુ મરચા ની પેસ્ટ ઉમેરી મીઠું હળદર નાખી ચડવા દેવું.

  4. 4

    ખાંડ,લીંબુ નાખી પૌવા નાખી કુક કરી ગેસ બંધ કરવો.ડીશ માં લઇ સેવ,સોસ,કાંદા દાળ નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vanita Kukadia
Vanita Kukadia @Vani_1011
પર

ટિપ્પણીઓ

Similar Recipes