મિન્ટ કોરીએન્ડર જ્યુસ (Mint Coriander Juice Recipe In Gujarati)

Mittal Sheth @Mittalsheth
મિન્ટ કોરીએન્ડર જ્યુસ (Mint Coriander Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર નાં પાન, ફુદીના નાં પાન ને પાણી થી ધોઈ ને સ્વચ્છ કરી લેવા. ત્યારબાદ સમારી લેવા.
- 2
મિક્સર જાર માં પાન,પાણી, લીંબુ મીઠું અને જલજીરા નાખી ક્રશ કરી લેવું.ત્યાર બાદ આઈસ નાખી ને ગ્લાસ માં સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કુકુમ્બર મિન્ટ મોકટેલ (Cucumber Mint Mocktail Recipe In Gujarati)
#GA4#WEEK17#MOCKTAIL Vidhi Mehul Shah -
કોરીએન્ડર મિન્ટ વેજ પુલાવ (Coriander Mint Veg Pulao Recipe In Gujarati)
બાળકોને ફુદીનો, કોથમીર વેજીટેબલ સહેલાઈથી ખવડાવી શકાય એટલે મેં અહીં આ પુલાવ બનાવ્યો છે. જે વન પોટ મીલ/સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.બાળકોને સહેલાઈથી ખવડાવવા માટે ચીઝ પણ ઉમેરી શકો છો. Urmi Desai -
લેમન મિન્ટ (Lemon Mint Recipe In Gujarati)
#SM ઉનાળા માં આપડે ગરમી થી ઠંડક મેળવવા અનેક ઠંડા શરબત તેમજ મિલ્ક શેઇક બનાવીએ છીએ આજે મેં લીંબુ અને ફુદીના મિક્સ કરી ને શરબત બનાવ્યું છે.આ શરબત જોતા અને પીતા જ તાજગી મળે છે 😊🍋 Aanal Avashiya Chhaya -
કોથમીર ફુદીના નું શરબત (Coriander Mint Sharbat Recipe In Gujarati)
#RC4Theme: GreenSonal Gaurav Suthar
-
મિન્ટ મોઈતો. (Mint Mojito Recipe in Gujarati)
#RB9 મારા પરિવાર નું મનપસંદ ઉનાળા માટે પરફેક્ટ રિફરેશિગં પીણું છે. Bhavna Desai -
-
-
-
મિન્ટ લિવસ્ ટી (Mint Leaves Tea Recipe In Gujarati)
#ટીકોફી#પોસ્ટ3ચા એટલે દૂધ ,ચા પત્તી અને મસાલા ના મિશ્રણ થી બનતું પીણું એ વ્યાખ્યા હવે બદલાઈ ગયી છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો હવે પરંપરાગત ચા સિવાય ની ચા પણ પીતા થઈ ગયા છે.ફુદીના ના તાજા પાંદડા થી બનતી આ ચા ઝડપ થી, ઓછા ઘટકો થી તો બને જ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. પાચનતંત્ર ને સક્રિય બનાવામાં મદદરૂપ થાય છે સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ સતેજ કરે છે. Deepa Rupani -
કોથમીર ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
#RC4Week 4Green Colour RecipePost - 12કોથમીર ની ચટણી Ketki Dave -
-
કોરીએન્ડર રાઈસ (Coriander Rice Recipe In Gujarati)
#AM2#રાઈસ માં થી એટલી બધી વેરાયટી ડિસીસ બને છે.આ રાઈસ ખાવા ની બહુ મઝા આવી.ટેસ્ટ માં તો જવાબ જ નથી અને સુગંધ તો વાહ વાહ........ ધાણા ખૂબ જ પ્રમાણ માં,ફુદીનો લસણ મરચાં ......... Alpa Pandya -
-
-
-
-
-
-
લેમન કોરીએન્ડર રાઈસ (Lemon coriander rice recipe in gujrati)
#ભાત આ રાઈસ એકદમ ફ્લેવર ફૂલ બને છે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે, રાઈસ ને પ્લેન કર્ડ સાથે સર્વ કરાય છે. Radhika Nirav Trivedi -
તરબૂચ ફુદીના જ્યુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)
#NFR ઉનાળા માં તરબૂચ ની મજા કંઇક ઓર જ છે. તે શરીર ની ગરમી દૂર કરવા ઉપરાંત પેટ માં ઠંડક કરે છે. Varsha Dave -
-
-
-
ઇમ્યુનીટી જ્યુસ(Immunity juice recipe in Gujarati)
#MW1આ જ્યુસ માં આમળા છે જેમા વિટામિન સી છે જેનાથી ઇમ્યુનીટી વધે છે.krupa sangani
-
ફુદીના બટાકા ની ચટણી (Mint potato Chutney recipe in Gujarati)
# goldenapron3#Week 23#માઇઇબુક#પોસ્ટ ૧૫ REKHA KAKKAD -
પાલક ફુદીના જ્યુસ (Spinach Mint Juice Recipe in Gujarati)
#immunityપાલકમાં વિટામીન પુષ્કળ પ્રમાણમાં હોય છે સાથે સાથે મેગ્નેશિયમ, મેગનિઝ, પોટેશિયમ, કેલ્શિયમ, omega 3 અને ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે તેથી આ જ્યુસ ઇમ્યુનિટી વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. પાલકમાં આર્યનનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોવાથી કોરોના કાળમાં જ્યારે ઓક્સિજનની ઉણપ જણાય ત્યારે આ પીવાથી ઓક્સિજન લેવલ વધારી શકાય છે. Shilpa Kikani 1 -
ગાજર નો જ્યુસ (Carrot Juice Recipe In Gujarati)
#MBR9#Week9શિયાળામાં લાલ ચટાકેદાર ગાજર મળે છે. ગાજર આંખ માટે શ્રેષ્ઠ છે. એમાં B Carotene ની માત્રા વધારે હોય છે એટલે શિયાળામાં બને એટલો વધારે માં વધારે એનો ઉપયોગ કરી જ લેવો જોઈએ. સુપર ફુડ ------ ગાજર નો જ્યુસ Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16200992
ટિપ્પણીઓ