રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બટેકા વત્તાના બફીલેવા પછી છૂંદો કરીલેવો એક પેન માં તેલ ગરમ કરવા મુકવું તેલ આવે પછી આદુ મરચા ડુંગળી નાખી ને સાતલી લેવું પછી બધો મસાલો નાખીને મીક્સસ કરવું
- 2
મેંદો ઘઉં નો લોટ મીઠું મર્રી ને ઘી નું મોણ નાખી ને કઠણ લોટ બાંધો લોટ ૧ કલાક માટે રાખી દેવો ૧ કલાક પછી એમાં મોટો લૂવા કરવા મોટી રોટલી જેમ વાણી ને વચ્ચે થી કાપા કરી લેવા
- 3
પછી કોન ના બિબુ રાખીને તેલ માં તળી લેવું તલી લેવજાયે પછી એમાં ભાજી નાખી ને ઉપર થી ડુંગળી સેવ શીંગ દાડમ નાખવું
- 4
તો તૈયાર છે ભાજી કોન ગરમ ગરમ સોસ સાથે સર્વ કરવું બોવ્જ સરસ લાગે છે
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ભાજી કોન (Bhaji Cone Recipe In Gujarati)
#FDમારી friend @Bhavna826 ને ભાજી કોન ખુબ જ પસંદ છે.તો આજે હુ તે માટે નિ રેસિપી શેર કરું છુ. Sapana Kanani -
રોટી ભાજી કોન (roti bhaji cone recipe in Gujarati)
ભાજીકોન જામનગર મા પ્રખ્યાત છે અને મારા ખુબ જ પ્રિય છે.ચોમાસામાં તળેલી વાનગીઓ ખુબ ખવાય છે.. તો વધેલી રોટલી માથી આ કોન બનાવી અને પાવ ની જગ્યાએ ભાજી આ કોન મા ભરી અને ભાજીકોન બનાવી નાખ્યા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.ફ્રેન્ડસ ભાજી ની રેસિપિ જે મે અગાઉ મુકેલી છે એ મુજબ જ બનાવેલી છે.#સુપરશેફ3#માઇઇબુક પોસ્ટ20 Riddhi Ankit Kamani -
-
-
-
-
-
રોટી ભાજી કોન (Roti Bhaji Cone Recipe In Gujarati)
#RC3#Rainbowchallenge#Week3#Coopadgujrati#CookpadIndiaRed@palaksfoodtech Janki K Mer -
-
-
-
-
-
-
ચીઝ ભાજી કોન (Cheese Bhaji Cone Recipe In Gujarati)
#FDSમારી બધી ફ્રેન્ડ ને મારા હાથ ના ચીઝ ભાજી કોન ખૂબ ભાવે થોડોક ટાઇમ થાય એટલે કહે કે હવે ક્યારે ખવડાવિસ તો આજે મે તેમના માટે ચીઝ ભાજી કોન બનાવ્યા છે. Shital Jataniya -
ભાજી-કોન
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૬ ફ્રેન્ડસ આજે મેં ભાજી કોન બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમાં નોર્મલી પાઉં ભાજી ની જે ભાજી બનાવીએ છીએ તે રીતે જ બનાવી છે.પણ ભાજી કોન ની ભાજી માં થોડી ખાંડ નાખવા માં આવે છે. Yamuna H Javani -
ચટપટા ભાજી કોન (Chatpata Bhaji Cone Recipe In Gujarati)
#PSભાજી કોન માં ભાજી માં શાક તરીકે બટાકા રીંગણાં કોર્ન લીધું છે .રીંગણાં એટલે લીધા છે કેમકે એનાથી થોડો કલર સરસ આવે અને બટાકા એકલા ખતાહોઈએ એવું નલાગે ટેસ્ટ માં પણ સારા લાગે છે બાકી બીજા કોઈ પણ વેજિટેબલ લઇ શકો છો. Murli Antani Vaishnav -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16204498
ટિપ્પણીઓ (6)