રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા મમરા ધોઈ તેને પલાળી દેશું.
- 2
ત્યારબાદ એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડા નો વઘાર કરીશું.
- 3
ત્યારબાદ તેમાં શીંગ દાણા ઉમેરિશું લાઈટ બ્રાઉન થાય એટલે તેમાં ડુંગળી સાતળસુ તેમાં ટામેટા ઉમેરશું બધું બરાબર ચડી જાય એટલે તેમાં હળદર, લાલ મરચું, મીઠું અને તેમાં મમરા નો મસાલો ઉમેરિશું.
- 4
અને હવે તેમાં પલાળેલા મમરા ઉમેરી બરાબર હલાવીશું.
- 5
થોડી વાર ઢાંકી અને ૨ થી ૩ મિનિટ માં ગેસ બંધ કરીશું.
- 6
તો તૈયાર છે મમરા ની ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મમરા પૌઆ
#LB મમરા માંથી ઘણી આઇટમ્સ બને છે , જેમ કે વઘારેલા મમરા , મમરા નો ચેવડો , મમરા ના લાડુ , મમરા ની ચીક્કી , મમરા પૌઆ વગેરે .મેં મમરા પૌઆ બનાવ્યા છે . Rekha Ramchandani -
જુવાર ની ધાણી ના ફુલ,દાળિયા અને મમરા ના ફુલવડા
#HR# Holi special recepies 'હોળી - ધૂળેટી ની સર્વ ને શુભેચ્છા'હોળી ના તહેવાર નિમિતે જાતજાતના પકવાન,ફરસાણ,ઠંડાઈ,નાસ્તા.....અનેક વિધ વાનગીઓ બનાવવાં માં આવે છે....આજે મેં જુવાર ની ધાણી ના ફુલ, ચણા અને મમરા નો ઉપયોગ કરી ને ફુલવડા બનાવ્યાં, બધાં ને પસંદ આવ્યાં, તો હું હોળી સ્પેશિયલ રેસીપી તરીકે ફુલવડા મૂકી રહી છું....આ રેસીપી નાના બાળકો થી માંડી મોટી ઉંમરના લોકો ને પણ પસંદ આવશે. Krishna Dholakia -
મમરા ની ચટપટી(Mamra chatpati recipe in gujarati)
મમરા ની ચટપટી સવારે અને બપોરના ચટપટો નાસ્તો Nidhi Doshi -
મમરા ની મસાલેદાર ખીચડી
#goldenapron3#week14#khichadiમમરા ની ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે.આ ખીચડી સવારે નાસ્તામા પણ લઈ શકાય છે અને રાત ના ભોજન મા પણ લઈ શકાય છે. Rupal -
-
-
-
-
મમરા ની ચીકી
શિયાળો આવે એટલે લાડવા ની ચીકી તો બધા બનાવતા જ હશે તો મમરાના લાડુ તો બધાને ઘરે બનતા જ હસે તો આજે બનવો મમરા ની ચીકી. Mayuri Unadkat -
-
છૂટી ખીચડી અને ટમેટા નું ઓસામણ
#ટમેટાહેલો ફ્રેન્ડસ ખીચડી તો નોર્મલી બધાં ના ઘર માં બનતી જ હોય છે, પણ આજે મેં છૂટી ખીચડી (તુવેર દાળ અને ચોખા ની) બનાવી છે. જે ખાસ કરીને દેવભૂમી દ્વારકા માં ખુબજ બને છે, અને તેની સાથે ટમેટા-છાશ નું ઓસામણ પીરસાય છે.ખાસ કરી ને ત્યાં ના બ્રાહ્મણો ( લોકો) વધુ બનાવતા હોય છે.તેમના હાથ ના ખીચડી- ઓસામણ ખાઈને તો મજા પડી જાય. ત્યાં ના લોકો નાના- મોટા પ્રસંગ માં ખીચડી, ઓસામણ, પરોઠા, શાક, ડુંગળી ટમેટા નું સલાડ, છાશ અને પાપડ ડીનર માં રાખતા હોય છે. તો ચાલો આજે તે રેસિપિ હું તમારી સાથે શેર કરું છું , જે મારી ખૂબ જ ફેવરિટ છે.... Yamuna H Javani -
-
મમરા ની ચટપટી
#ટિફિન#starબાળકો ના ટિફિન માં રોજ શુ ભરવું એ બધી માતા ને મોટો પ્રશ્ન હોય છે. બહુ ઝટપટ બનતી અને આપણા સૌ ની જાણીતી અને ભાવતી ચટપટી સારો વિકલ્પ છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
-
લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
#KS4મમરા એટલે હલકો નાસ્તો જે સૌ ને ભાવે.. Hetal Shah -
-
-
મમરા ની ઉપમા
#ફેવરેટ આ એક ખૂબ જ જલ્દી બની જાય તેવી રેસીપી છે અને મારા ઘરે બધાને હલકા ફુલકા નાસ્તામાં આ ખૂબ જ પ્રિય છે અને હું સવારે નાસ્તા માં મમરા ની ઉપમા ,ફ્રુટ અને ડ્રાયફ્રૂટ લઈએ ખૂબ મજા પડી જાય છે Bansi Kotecha -
સામા ની ફરાળી ખીચડી (Sama Farali Khichdi Recipe In Gujarati)
આજે રામનવમી નો ઉપવાસ છે તો મેં સામા ની ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
પૌંવા મમરા નો ચેવડો (Riceflex & Ricepuffs Mixture Recipe In Gujarati)Gujarati
Sunday breakfastTea time recipe આ વાનગીની વિશેષતા એ છે કે કોરા મમરા ઉપર તળેલા પૌંવા નાંખવાથી તેનું વધારાનું તેલ મમરા માં શોષાઈ જાય છે...અને હળદર, મરચું અને મીઠું સરસ મિક્સ થઈને ઝટપટ કલરફુલ ચેવડો બની જાયછે...બનાવવામાં સરળ અને સ્વાદમાં જકકાસ....👍👍😋 Sudha Banjara Vasani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16205980
ટિપ્પણીઓ (2)
Suuuuuuuperb