પાપડ પૌવા (Papad Pauva Recipe In Gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 વાડકીનાયલોન પૌવા
  2. 2-3 નંગમરી પાપડ
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 2 ચમચીજીરાલુ પાઉડર
  5. 2-3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં નાયલોન પૌવા લઈ તેને બરાબર શેકી લો.

  2. 2

    હવે પાપડને શેકીને તેના નાના નાના ટુકડા કરી લો.

  3. 3

    હવે નાયલોન પૌવા માં પાપડ સાથે બાકીની સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો અને તેને બેથી ત્રણ મિનિટ માટે પાછું શેકી લો.

  4. 4

    તૈયાર છે પાપડ પૌઆ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
પર

ટિપ્પણીઓ

Similar Recipes