ઘટકો

  1. 1બાઉલ ચોખાનો લોટ
  2. 1 ચમચીજીરૂ
  3. 1/2 કપ લાલ મરચાની પેસ્ટ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. દોઢ ચમચી પાપડીયો ખારો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ થી દોઢ ગણું પાણી લઈ ઊકળવા મૂકવું

  2. 2

    જીરૂ મીઠું અને પાપડીયો ખારો ઉમેરી 1/2 પાણી થાય ત્યાં સુધી ઉકાળો

  3. 3

    ત્યારબાદ તેમાં લોટ લાલ મરચાની પેસ્ટ ઉમેરી વેલણથી હલાવી લેવો

  4. 4

    લોટ ને ચારણીમાં લઈ વરાળે બાફી લેવું

  5. 5

    ત્યારબાદ તેના લૂઆ કરી પાટલા માં દબાવી પાપડ તૈયાર કરવા

  6. 6

    તેને તડકે સૂકવી લેવા

  7. 7

    બરાબર સુકાઈ જાય એટલે એરટાઇટ ડબામાં સ્ટોર કરવા

  8. 8

    તળીને કે શેકી ને ખાવાના ઉપયોગમાં લેવોઆ પાપડ આખું વર્ષ સાચવી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Harsha Raghvani
Harsha Raghvani @harsha_35
પર

Similar Recipes