દૂધી ના રસિયા મુઠીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા છીણેલી દૂધી માં ચણા નો લોટ ઘઉનાઓ કકરો લોટ નાખો. બધા મસાલા નાખી લોટ બાંધી લેવો.
- 2
ત્યાર બાદ તે લોટ માંથી મુઠીયા વારી લેવા.
- 3
હવે એક બાઉલ માં છાસ લો તેમાં પાણી નાખો. મીઠું અને બીજા મસાલા ઉમેરો.
- 4
ત્યાર પછી કડાઈમાં તેલ મૂકી છાસ વઘારો. મુઠીયા નાખી 10-15 મિનિટ કૂક થવા દેવા.
- 5
હવે મુઠીયા એકદમ સોફ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી ને એક પ્લેટ માં લઇ કોથમીર થી ગાર્નિશ કરી ને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા એ ગુજરાતી વાનગી છે.. આને ફૂલ મિલ તરીકે ડિનર માં પણ ખાઈ શકો..ખુબ ટેસ્ટી બને છે.. Daxita Shah -
દૂધી નાં રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
દૂધી ના મુઠીયા
ઘણા સોફ્ટ થાય છે, અલગ અલગ લોટ વાપરી ને બનાવી શકાય છે. આજે હું ઘઉં નો કકરો લોટ યુઝ કરી ને મુઠીયા બનાવું છું .perfect fr tea time snack. Sangita Vyas -
-
દૂધી ના મુઠીયા
#હેલ્થીહેલ્થી અને ટેસ્ટી ડિશ સરળતા થી મળી રહે તેવી સામગ્રી થીબનતી ડિશ. Krishna Kholiya -
દૂધી ના મુઠીયા
#CB2#Week2છપ્પન ભોગ ચેલેન્જબધા ગુજરાતી ના ઘરે લગભગ બનતા જ હોય છે. ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#MDC Amita Soni -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
દૂધી ના રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthiya Recipe In Gujarati)
દૂધી ના પાણી વાળા મુઠીયાઆ મુઠીયા ફટાફટ બની જાય છે. મુઠીયા soft ( પોચા ) બને છે. Richa Shahpatel -
-
-
-
-
-
દૂધી ની છાલ અને ભાત ના મુઠીયા (Dudhi Chaal Rice Muthia Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2 દૂધીના મુઠીયા એ ખવાતી ગુજરાતી વાનગી છે.આ એક complete meal કહેવાય છે. Vaishakhi Vyas -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 રસિયા મુઠીયા મેં મુઠિયા કોબી ના બનાવ્યા છે. અને ઘણા લોકો ભાત,ખીચડી,દૂધી ના બનાવતા હોઈ છે. તો કોબીના ટેસ્ટ ના મુઠીયા સરસ લગે છે.. તો ચોક્કસ બનાવો. Krishna Kholiya -
-
દૂધી કોથમીર ના મુઠીયા (Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#breakfast#dinner Keshma Raichura -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16215366
ટિપ્પણીઓ (2)