બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ભાખરીનો લોટ બાંધો લોટમાં મોણ માટે તેલ સરખું નાખો ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર ઝીરો,બે-ત્રણ ચમચી ઘી, થોડું થોડું પાણી નાખીને કડક લોટ બાંધો
- 2
ત્યારબાદ આપણે ભાખરી ને વણીશુ ત્યારબાદ ગેસ પર માટીની તાવડી મુકવી તે તપી જાય એટલે ગેસ ધીમો કરી ભાખરી ને તવી પર શેકવા માટે મુકવું ત્યારબાદ એક કપડા ની મદદથી કડક સેકવી ભાખરી શેકાઈ જાય ત્યારબાદ એક પ્લેટમાં લઈ બરાબર ઘી લગાડવું, તો તૈયાર છે આપણી બિસ્કીટ ભાખરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પીઝા બિસ્કીટ ભાખરી (Pizza Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2 પીઝા નામ સાંભળતા જ બાળકો ના મોઢા મા પાણી આવી જાય.તો મે આજે પીઝા ના ટેસ્ટ ની ભાખરી બનાવી છે .જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.આ ભાખરી ને પીઝા ના રોટલા ની જેમ ઉપયોગ કરી શકાય છે.આ ભાખરી ઉપર પીઝા સોસ,વેજીટેબલ,ચીઝ ,ઓલિવ,જેલેપીનો આ બધું જે ભાવતું હોય તે પ્રમાણે યુઝ કરી ને હોમ મેડ પીઝા બાળકો ને આપી શકાય છે.આ ભાખરી ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.તમે બધા પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Vora -
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#બિસ્કિટભાખરી#cookpadindia#cookpadgujarati#FFC2 Rinkal Tanna -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week 2.#cookpadગુજરાતી લોકો ના ખોરાકમાં ખાસ કરીને ભાખરી સાંજે જમવામાં બનાવવામાં આવે છે. અને સવારે નાસ્તામાં પણ બનાવે છે. અને કોઈ લોકો સાંજની બનાવેલી સવારના નાસ્તામાં ખાય છે. જે એકદમ હેલ્ધી ખોરાક છે. Jyoti Shah -
-
મસાલા બિસ્કીટ ભાખરી (Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#ફૂડફેસ્ટિવલ Hemaxi Patel -
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#MDC#DPઆ રેસીપી મારી દીકરી ને ફેવરીટ છે. Yogita Jagada -
કોથમીર ની બિસ્કીટ ભાખરી (Coriander Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2આજે મે બિસ્કીટ ભાખરી બનાવી છે એમાં પુષ્કળ ધાણા નો ઉપયોગ કર્યો છે અને ઘણી હેલ્થી રીતે બનાવી છે. Sangita Vyas -
-
-
ભાખરી(bhakhri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૨ભાખરી એ ગુજરાતીઓની નાસ્તા માટે તેમાં જ સાંજના ભોજન માટે ખૂબજ લોકપ્રિય વાનગી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સવારે નાસ્તામાં પસંદ કરવામાં આવતી વાનગી છે. તેમજ સાંજે જમવામાં બીજું કંઇ ન હોય ત્યારે લોકો તેને ચા, દૂધ, કોફી કે પછી દહીં સાથે અને જુદા જુદા અથાણા સાથે ખાવાનું પસંદ કરે છે ભાખરી એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ નાસ્તો છે.એમાં પણ જો ઘીથી લથબથ ભાખરી હોય એટલે તો મજા જ પડી જાય. Divya Dobariya -
-
કોથમીર ની બિસ્કીટ ભાખરી (Coriander Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#cookpad#foodfesival#Week 2 કોથમીર મા વિટામિનની માત્રા ભરપૂર હોય છે.તેથી સવારના નાસ્તામાં આ પૌષ્ટિક નાસ્તો છે. Valu Pani -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણે ગુજરાતીને સવારનો નાસ્તો હોય જમવાનું હોય ભાખરી આપણી માટે એક અગત્ય ની વાનગી તરીકે જમવામાં લેવામાં આવે છે. #FFC2 Week 2 Pinky bhuptani -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#food festival 2 #FFC2#Week 2. બાળકોને જો ભાખરી ચા સાથે ખાવા આપીએ તો મોઢું ચડાવીને બેસી જાય છે મને એ જવા કરીને આપણે બિસ્કિટ જેવી ભાખરી બનાવીને આપીએ તો તે હશે ખાઈ જાય છે ખરેખર આ બિસ્કીટ ભાખરી ખુબ જ સરસ લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
ઓટ્સ કોથમીર ની બિસ્કીટ ભાખરી (Oats coriander Biscuit Bhakhri)
#FFC2week2Food Festival-2#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#GCRભાખરી ના લાડુ ખુબ ઝડપથી થઈ જાય છે, ગરમ ગરમ ખાવામાં ખુબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Bhavna Odedra -
-
બિસ્કીટ ભાખરી(biscuit bhakhri recipe in Gujarati)
#FFC2 આ ભાખરી લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે.મુસાફરી કે પ્રવાસ દરમ્યાન લઈ જઈ શકાય છે.10-12 દિવસ સુધી બગડતી નથી.ઘઉં નો જાડો લોટ ન હોય તો રવા નો ઉપયોગ કરી બનાવી શકાય. Bina Mithani -
જીરા મરી બિસ્કીટ ભાખરી (Jeera Mari Biscuit Bhakhari Recipe)
સવાર ના નાસ્તા માટે પરફેક્ટ વાનગી. Disha Prashant Chavda -
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati Pooja Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16215984
ટિપ્પણીઓ