મનચાઉં સુપ (Manchow Soup Recipe In Gujarati)

Shruti Vaghela
Shruti Vaghela @vshruti

મનચાઉં સુપ (Manchow Soup Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઝીણા કાપેલા કોબી ગાજર કેપ્સીકમ ફણસી મશરૂમડુંગળી
  2. 2 ચમચીઝીણા કાપેલા લીલા મરચા આદુ અને લસણ
  3. ૨ ચમચીસોયા સોસ
  4. ૨ ચમચીરેડ ચીલી સોસ
  5. ૧ ચમચીગ્રીન ચીલી સોસ
  6. ચમચીકોર્ન ફ્લોર
  7. ૨ ચમચીવિનેગર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧/૨ ચમચી મરી પાઉડર
  10. ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં તેલ લઇ તેમાં ઝીણા કાપેલા આદુ મરચા લસણ ઉમેરી સાંતળો

  2. 2

    ત્યારબાદ તેમાં ઝીણું કાપેલું શાક ઉમેર્યું

  3. 3

    થોડીવાર સાંતળી ગરમ પાણી ઉમેરો પાણી ઉકળે એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું મરી પાઉડર અને બધા સોસ ઉમેરો

  4. 4

    કોન ફ્લોર માં પાણી ઉમેરી લો ત્યારબાદ તેને સૂપમાં ઉમેરવો ઘટ થાય ત્યાં સુધી ઉકાળવું

  5. 5

    છેલ્લે વિનેગર ઉમેરી ગરમ ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti Vaghela
Shruti Vaghela @vshruti
પર

ટિપ્પણીઓ

Similar Recipes