રીંગણા ની કઢી

#RB5 રીંગણા ની કઢી અમારા ઘર માં સૌ ને ખુબજ ભાવે.મોટાભાગે શિયાળા ની ઋતુમાં તે બને .લોહતત્વ થી ભરપુર રીંગણા ,ને પ્રોટીન અને ફાઈબર થી ભરપુર ,આ કઢી ને ખાવાની ખૂબ મજા પડે ..
રીંગણા ની કઢી
#RB5 રીંગણા ની કઢી અમારા ઘર માં સૌ ને ખુબજ ભાવે.મોટાભાગે શિયાળા ની ઋતુમાં તે બને .લોહતત્વ થી ભરપુર રીંગણા ,ને પ્રોટીન અને ફાઈબર થી ભરપુર ,આ કઢી ને ખાવાની ખૂબ મજા પડે ..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ આપેલી માત્રા અનુસાર લઇ તેમાં રાઈ ઉમેરો.રાઈ ફૂટે એટલે તેમાં હિંગ ઉમેરી,આદુ,મરચાં લસણ ની પેસ્ટ સાંતળી લો,ત્યારબાદ તેમાં રીંગણ ઉમેરો અને રીંગણ અનુસાર મસાલો કરો અને તેને છીબુ ઢાંકી ચડવા દો..
- 2
બીજા એક પાત્ર માં આપેલી માત્રા અનુસાર છાના નો લોટ લઇ તેમાં દહીં ઉમેરો,અને તેમાં ચણાના લોટ અનુસાર મીઠું,મરચું,હળદર ના મસાલા કરી, વિસ્કર થી બરોબર મિક્સ કરી લો.જરૂર મુજબ પાણી ઉમેરો ને ઘોલ તૈયાર કરો.
- 3
હવે રીંગણ નું શાક ચડી ને તૈયાર થઈ જાય એટલે તેમાં પાણી અને ચણાના લોટ નું તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દો.અને તેને ઉકાળી લો.વચ્ચે વચ્ચે સતત હલાવતા રહેવું જેથી ગાંઠો પડી ન જાય..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણ વાળી કઢી (Lasan Vali Kadhi Recipe In Gujarati)
અમારા ઘરે દરરોજ દાળ ભાત મગ ભાત બને જ ક્યારેક ગરમ ગરમ લસણવાળી કઢી ખિચડી સાથે ખાવાની મજા આવે.તો આજે મેં લસણ વાળી કઢી બનાવી. Sonal Modha -
વડી ની કઢી (Vadi Kadhi Recipe In Gujarati)
#AM1ગરમી ચાલુ થતાં રોજ રોજ શું બનાવવું એ સમસ્યા સર્જાતી હોય છે. કઢી એક એવી વાનગી છે જેમાં ઈચ્છીએ એટલી નવીનતા મૂકી શકાય છે..આજે હું તમારી સમક્ષ વડી ની કઢી લઇ આવી છું..પહેલા ના જમાના માં લગ્ન સમયે દીકરી ના માં માટલા માં વડીઓ અચૂક મૂકવામાં આવતી હતી..હજુ પણ કેટલા ક સમાજ માં આ પ્રથા ચાલુ છે..આ એક પરંપરાગત વાનગી છે .વડીઓ અનેક પ્રકાર ની આવે છે.. અહીં મે ચોળાની વડી લીધી છે.. Nidhi Vyas -
ભીંડા ની કઢી (Okra Curry Recipe In Gujarati)
#AM1ભીંડા નું શાક મોટાભાગે બધાનું પ્રિય શાક છે. તેને આપણે અલગ અલગ રૂપ માં બનાવતા હોઈએ છીએ, એવી જ રીતે ભીંડા ની કઢી પણ બૌ જ સરસ લાગે છે. અને જો ભીંડા ની કઢી હોય તો શાક ની પણ જરૂર પડે નહિ. ભીંડા ની કઢી રોટલી સાથે તથા જીરા રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpadgujarati Unnati Bhavsar -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#TCઅત્યારે શિયાળા ની સીઝન માં મેથી ની ભાજી મસ્ત આવતી હોય છે ,અને હેલ્થ માટે પણ સારી ..એમાંથી ઘણી વાનગી બનતું હોય છે ..પણ ભાજી રીંગણા નું શાક ખાવાની મજા કંઇક ઓર છે .. Keshma Raichura -
લીલવા ની કચોરી(Lilva kachori recipe in Gujarati)
શિયાળા ની સ્પેશિયલ વાનગી એટલે લીલવા ની કચોરી.. અમારા ઘર માં બધાને ખુબજ ભાવે છે..#GA4#Week13 Nayana Gandhi -
ફરાળી કઢી
#સુપરશેફ1#post૪ફ્રેન્ડ્સ,ગુજરાતી" ફરાળી થાળી"માં કઢી નું પણ એક આગવું સ્થાન છે. મેં અહીં ખુબજ ઓછાં ઇન્ગ્રીડિઅન્ટસ થી ઝડપથી બની જતી ખાટીમીઠી સ્વાદિષ્ટ કઢી ની રેસિપી રજુ કરી છે.😍😋 asharamparia -
મેથી ની ભાજી ના મૂઠિયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#RB1 મેથી ની ભાજી ના મૂઠિયાં શિયાળા માં ખાવાની સૌથી વધુ મજા આવે છે .મેથીની ભાજી ખાવાથી કબજિયાત ની સમસ્યા દૂર થાય છે.લીલી મેથી ને ફાઈબર ની સ્તોત્ર માનવામાં આવે છે...મૂઠિયાં નાના મોટા સૌ ની સૌથી પ્રિય વાનગી છે.. Nidhi Vyas -
ઓળો ને રોટલો (Oro Rotlo Recipe In Gujarati)
શિયાળા ની ઋતુ માં ડિનર માટે સ્પાઈસી ઓળો ને રોટલો ખાવાની ખુબ જ મજા છે . Keshma Raichura -
તાંદળજાની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#RC4 તાંદલજાની ભાજી મોટાભાગે ઉનાળાની ઋતુમાં વધુ મળે છે...ખુબજ સુપાચ્ય ને ગુણો થી ભરપુર હોય છે..હવે તો બધાજ પ્રકાર ની ભાજી ને લીલોતરી બારેમાસ મળે છે..તેમ છતાં યોગ્ય ઋતુ પ્રમાણે બનાવી ને ખાવાની મજા કંઇ ઓર જ હોય છે... Nidhi Vyas -
ડુબકી કઢી (Dubki kadhi recipe in Gujarati)
ડુબકી કઢી છત્તીસગઢમાં બનતી એક કઢી નો પ્રકાર છે. આ કઢી માં અડદની દાળની વડી ઓ મૂકવામાં આવે છે. અડદની દાળને પલાળીને વાટીને એમાં થી વડી ઓ બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે ભાત સાથે ખાવાની ખૂબ મજા પડે છે.#CRC#cookpadindia#cookpad_gu spicequeen -
મેથી ગાજર ની કઢી
#દાળકઢી કહેવાય છે કે, "કઢી ને રોજ ઘર માં ના લવાય.. જરા નજર હટી કે જાય ભાગી..."કઢી ને ખુબ કઢાવો (ઉકાળો )તો જ તેનો ટેસ્ટ સરસ આવે. મેં આજે મેથી ગાજર ની કઢી બનાવી છે... Daxita Shah -
ભીંડા ની કઢી(Bhinda Ni Kadhi Recipe In Gujarati)
ગુજરાતીઓને પસંદ ભીંડા ની કઢી આમ તો ઘણી બધી કઢી બને છે કાઠિયાવાડમાં જાય અને કઢી નખાય એવું તો બને જ નહીં તો ચાલો આપણે પણ ભીંડા ની કઢી બનાવ્યા Khushbu Sonpal -
સરગવાની શીંગ ની કઢી (sargva sing ni kadhi recipe in Gujarati)
#મોમઆજે મારા સાસુ થી બનાવતા શીખી એવી સરગવાની કઢી બનાવી છે.મારા ઘરમાં બધા ને ખૂબજ ભાવે છે.અને હંમેશા મગની દાળ ની ખીચડી સાથે બનાવીએ છીએ. Bhumika Parmar -
વેડમી અને કઢી
#જોડી વેડમી/પૂરણપોળી વિશે કઈ કહેવાની જરૂર ખરી? એવુ તો કદાચ કોઈ પણ ન હોય કે જેને પૂરણપોળી ન ભાવતી હોય. પૂરણપોળીને વેઢમી પણ કહેવામાં આવે છે. પૂરણપોળી સાથે કઢી ખાવાની બહુ મજા પડે છે. ચાલો ચાર વ્યક્તિ માટે પૂરણપોળી બનાવવાની રીત જોઈએ. Rani Soni -
ખમણ કૉન કેન્ડી
આ ખમણ કૉન કેન્ડી ખુબજ ટેસ્ટી વાનગી છે નાના મોટા સૌ ને ખાવાની મજા આવેછે. Rina Mahyavanshi -
રાજસ્થાની કઢી
#પોસ્ટ2#માસ્ટરક્લાસઆ કઢી સ્વાદમાં ખાટી હોય છે. ચત પટુ અને ખટાસ વાળુ ખાવાના રશિયાને આ કઢી ખૂબ જ ભાવે છે.આ કઢી સાથે બાજરી નો રોટલો ખાવા ની ખુબજ મજા આવે છે. Snehalatta Bhavsar Shah -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#AM1સૌરાષ્ટ્રમાં રાતના ભોજનમાં ખિચડી અને કઢી બહુ બનતા હોય છે. તો આજે હું લૈ ને આવી છું કાઠિયાવાડી કઢી. Shilpa Bhatt -
લીલી તુવેર ની લીલી કઢી
##માસ્ટરક્લાસમિત્રો લીલી તુવેર માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે, લીલી તુવેર માંથી બનતી વાનગીઓ સ્વાદિષ્ટ બને છે અને બધાને ખુબજ ભાવે છે . આજે હું સરળતા થી બનાવી શકાય તેવી લીલી તુવેર ની કઢી ની રેસિપી શેર કરું છુ,તમને સૌને ચોક્કસ પસંદ આવશે અને જરૂર થી બનાવજો.. Upadhyay Kausha -
ગુજરાતી કઢી
ભારતીય ભોજનમાં દહીં, ચણાનો લોટ, મસાલાઓ અને ખાસ 'તડકો' મારેલી કઢી હમેશાં પોતાની એક ખાસ ઓળખાણ ધરાવે છે. મારા નાની એ શીખવેલી કઢી ની રીત જણાવું છું . Purvi Patel -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
ઠંડીમાં તાજા તુવેર ના દાણા ની લીલા લસણ, લીલા ધાણા થી ભરપુર કચોરી ખાવાની ખરેખર ખુબ જ મજા આવે, Pinal Patel -
કાઠીયાવાળી કઢી(Kathiyavadi kadhi Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 1શિયાળા માં અને ચોમાસામાં આવી ગરમ ગરમ કઢી ખાવા થી શરદી માં ખૂબ જ રાહત મળશે. Kshama Himesh Upadhyay -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#MBR2#Week2કાઠીયાવાડ માં સાંજે વાળુ ટાણે ખાટીમીઠી કઢી, બાજરી ના રોટલા સાથે ખીચડી ,પાપડ અથાણાં આટલું તો હોય જ..પણ કઢી પરફેક્ટ માપ પ્રમાણે બને તો મોજ પડી જાય.. Sunita Vaghela -
ગુજરાતી કઢી ખીચડી (Curry Khichadi Recipe In Gujarati)
આમ તો ગુજરાતી હોય તેના ઘર માં કઢી બનતી જ હોય કઢી બને ત્યારે ખીચડી તો બને જ ખીચડી કઢી ખાવા ની મજા જ અલગ હોયછે તો મારા ઘર માં ખીચડી કઢી બને છે તેની રેસિપી સેર કરુ છુ Rinku Bhut -
ડબકા કઢી (Dabka Kadhi Recipe In Gujarati)
#AM1 કઢી એ અમારા ઘર મા અઠવાડિયા મા બે થી ત્રણ વખત થાય છે જે દરેક વખતે કાંઇ અલગ હોય છે મારા પતિને કઢી બહુ જ ભાવે છે Darshna -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#Cookpadindia#Cookpadgujaratiશીયાળામાં ગરમાગરમ કાઠીયાવાડી કઢી ને ખીચડી, બાજરીના રોટલા, રીંગણા નો ઓળો, છાશ પાપડ, મરચું નું અથાણું અને લીલી ડુંગળી સાથે ટેસ્ટી લાગે છે. Ranjan Kacha -
દાણા-રીંગણની કઢી (ડખળિયું)
આ કઢી હું મારા કાકી પાસેથી શીખી છું.આ કઢી એક વિસરાઈ ગયેલી છે. આ કઢી ખૂબજ ટેસ્ટી અને પૌષ્ટિક છે. આ કઢી શિયાળામાં ગરમ-ગરમ બાજરીના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે.આજે મેં સાંજના જમવામાં કઢી અને રોટલા બનાવ્યા છે. Vibha Mahendra Champaneri -
પાલક કઢી વિથ સ્ટીમ રાઈસ
#જોડીકઢી ભાત ની જોડી તો બહુ પ્રખ્યાત છે જ.. આજે મેં પરંપરાગત કઢી ને બદલે પાલક કઢી બનાવી છે. લોહતત્વ થઈ ભરપૂર પાલક ને અપડે ભોજન અવનવી રીતે સામેલ કરવી જોઈએ. Deepa Rupani -
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#AM1#દાળ/કઢી#COOKPADGUJRATI#CookpadIndia ભીંડા ની કઢી એ શાકની ગરજ અને કઢીની ગરજ સારે છે. જે રોટલી ભાખરી કે પરાઠા સાથે તથા ભાત સાથે સર્વ કરી શકાય. ક્યારેક એવું લાગે ખાલી કઢી ભાત કે રોટલી કઢી બનાવી હોય તો ભીંડા ની કઢી ખૂબ સારો ઓપ્શન છે. Shweta Shah -
કચ્છી કઢી (Kutchi Kadhi Recipe In Gujarati)
#ROKઅલગ અલગ પ્રાંત ની જુદી જુદી કઢી હોય છે .જેમ બાર ગામે બોલી બદલાય એમ રસોઈ માં પણ ફેરફાર જોવા મળે છે..વસ્તુ સરખી જ હોય પણ થોડા ઘણા અનેવધતા ઓછા ingridients ઉમેરી ને પોતાની નવીરીત બનાવવામાં આવે છે..આજે હું ગૂજરાત કચ્છ ની પ્રખ્યાત કઢી ની રેસિપી બનાવવા જઈ રહી છું..આખું ભાણું બનાવ્યું છે, પણ ફક્ત કઢી ની જ recipeશેર કરીશ...તો આવો જોઈએ કચ્છી કઢી.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (2)